This category has been viewed 3112 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > રોલ્સ્
 Last Updated : May 17,2021

5 recipes

Rolls - Read in English
रोल्स् - हिन्दी में पढ़ें (Rolls recipes in Gujarati)


આ સિનેમન રોલ આપણી આજુબાજુની બેકરીમાં મળતા સિનેમન બન કરતાં અધિક સ્વાદિષ્ટ છે એટલે તે તમને જરૂર નવાઇજનક લાગશે. આ હોમ-મેડ સિનેમન રોલમાં કણિકની વચ્ચમાં સિનેમનનું આઇસીંગ પાથરી તેને બેક કરવામાં આવ્યા છે. આ નરમ અને ફૂલેલા રોલને ચાખતા તેનું મલાઇદાર અને તજ ભર્યું સ્વાદ તમારી સ્વાદેન્દ્રિયને રૂચિકારક લાગશે અન ....
નામ સાંભળીને જ તમને બેકરીમાં મળતી નાળિયેરની સ્વાદિષ્ટ વાનગીઓની યાદ જરૂર આવશે, પણ અમે કહીશું કે તમે આગળ માણેલા સ્વાદથી આ નાળિયેરના રોલ તદ્દન અલગ જ છે. નરમ પૅનકેકમાં વીંટાળેલા મીઠા ખુશ્બુદાર નાળિયેરના પૂરણને બંધ કરી, કરકરા તળી લેવામાં આવ્યા છે. એ એક હકીકત પણ છે કે નરમ અંદરના પૂરણને બહારથી કઠણ આવરણમાં ....
માવા કેસર રોલ, માવાના પેંડા જેવી સામ્યતા ધરાવતી આ સ્વીસ રોલ જેવી અને આકર્ષક લાગતી મીઠાઇની વાનગી તહેવારોમાં, ખાસ કોઇ પ્રસંગે અથવા
મોઢામાં પીગળી જાય એવા વેનીલા કેકમાં સ્ટ્રોબરી જામ, વ્હીપ્ડ ક્રીમ અને તાજા ફળોનું સંયોજન છે. જામ, ક્રીમ અને ફળો આ રોલને સ્વાદિષ્ટ તો બનાવે છે, સાથે-સાથે આકર્ષક અને મનગમતા પણ બનાવે છે. આ સ્ટ્રોબરી ક્રીમ રોલની સ્લાઇસ કરતાં પહેલા તેને રેફ્રીજરેટરમાં ૩૦ મિનિટ સુધી રાખી મૂકવા જેથી રોલ બરોબર આકારમાં આવ ....
તહેવારોમાં મીઠાઇનો આનંદ માણવાનું સૌને ગમે. અહીં તમને એક નવી મીઠાઇ જેમાં પીસ્તા અને ચોકલેટનું સંયોજન છે તેની રીત રજૂ કરી છે. ચોકલેટ અને પીસ્તાના અલગ-અલગ રંગનું સંયોજન એક મસ્ત મજેદાર અને નજરને ગમી જાય એવા આ પીસ્તા ચોકો રોલ બને છે. આ વાનગી બનાવવામાં અતિ સરળ છે અને તેને બન ....