ખારેક રેસીપી
Last Updated : Sep 21,2022


dry dates recipes in English
खारेक रेसिपी - हिन्दी में पढ़ें (dry dates recipes in Hindi)

ખારેકની રેસીપી | ખારેકની વાનગીઓ | ખારેકની વાનગીઓનો સંગ્રહ | dry dates recipes in Gujarati | recipes using dry dates in Gujarati |

ખારેકની રેસીપી | ખારેકની વાનગીઓ | ખારેકની વાનગીઓનો સંગ્રહ | dry dates recipes in Gujarati | recipes using dry dates in Gujarati |

ખારેક ના ઉપયોગ રસોઈ માં (uses of dry dates, dried dates, kharek in Indian cooking)

ભારતીય જમણમાં, ખારેકનો ઉપયોગ ખારેકનો હલવો, લાડુ વગેરે બનાવવા માટે થાય છે.

ખારેકના ફાયદા, આરોગ્ય લાભો (benefits of dry dates, dried dates, kharek in Gujarati)

ખારેક કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઈબરનો સારો સ્ત્રોત છે અને તેમાં કેલ્શિયમ અને આયર્ન પણ હોય છે. તેમાં રહેલા ફાઇબર આંતરડાની ગતિમાં મદદ કરી શકે છે અને આમ આંતરડાનો સ્વાસ્થ્ય સુધારે છે, જ્યારે કેલ્શિયમ હાડકાંને મજબૂત કરવામાં મદદ કરી શકે છે. ખારેકમાં ચરબી, કોલેસ્ટ્રોલ, પ્રોટીન અથવા સોડિયમની નોંધપાત્ર માત્રા હોતી નથી.

અમારી ખારેકની રેસીપી | ખારેકની વાનગીઓ | ખારેકની વાનગીઓનો સંગ્રહ | dry dates recipes in Gujarati | recipes using dry dates in Gujarati | અજમાવી જુઓ.