મસળેલા કેળા રેસીપી
Last Updated : Jan 12,2024


मसले हुए केले रेसिपी - हिन्दी में पढ़ें (mashed bananas recipes in Hindi)

મેંદો અસ્વસ્થ્યકારક ગણાય છે અને કાયમ બાળકોના ભોજનથી તેને દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે. મેં આ વાનગીમાં ગુણકારી ઓટસ્, કેળા અને અખરોટનો ઉમેરો કરીને પ્રયોગાત્મક રીતે મફિનને પૌષ્ટિક બનાવ્યા છે.
આ કેળાના ઉત્તાપા લવચીક, પોચા અને રસદાર તથા હલકી મીઠાસ અને આનંદદાયક સ્વાદ ધરાવે છે અને સાથે-સાથે કેળાની મીઠાસ તેમાં ભળીને તેને સરસ મજેદાર બનાવે છે. આવા આ ઉત્તાપા બધાને ગમશે પણ ખાસ તો બાળકોને તે વધુ ગમશે. અન્ય ઉત્તાપાની જેમ આ ઉત્તાપામાં પણ ચોખા અને અડદની દાળના ખીરાનો ઉપયોગ થાય છે, પણ તેમાં આથો આવ્ ....
નરમ અને રસદાર કેળા અને મધુર સુગંધ ધરાવતું બટરસ્કોચનું સંયોજન એટલે સ્વર્ગીય આનંદજ ગણાય અને તમે પણ તે કબૂલ કરશો આ આઇસક્રીમ ચાખીને. કેળા તાકત અને જોમ પૂરનાર તો છે અને તેમાં ફળોના સ્વાદવાળી આઇસક્રીમ તેને વધુ મલાઇદાર બનાવે છે. અહીં યાદ રાખશો કે આઇસક્રીમ જ્યારે અડધી જામી ગઇ હોય ત્યારે જ તેમાં તૈયાર કર ....
શિશુઓ માટે કેળાનું પ્યુરે | મૈશ કેળા શિશુઓ માટે | ૬ મહિનાના બાળક માટે કેળાનું પ્યુરે | banana puree for babies | બાળક માટે કેળાનું પ્યુરે બનાવવા માટે, કેળા એક એવુ ....