આ કેળા અને કાકડીનું સલાડ એક અસામાન્ય સંયોજન છે જે કચુંબરની રીતે બનાવવામાં આવ્યું છે. મીઠા કેળા અને કરકરી કાકડી અહીં એક બીજામાં સારી રીતે ભળી જાય છે, જેમાં મગફળી અને નાળિયેર તેને કરકરૂ બનાવે છે અને સાથે લીલા મરચાં અને લીંબુનો રસ તેના સ્વાદમાં વધારો કરે છે. તેને ઠંડુ પીરસો.
કેળા અને કાકડીનું સલાડ - Banana and Cucumber Salad recipe in Gujarati
Method- બધી વસ્તુઓ એક ઊંડા બાઉલમાં ભેગી કરી, સારી રીતે મિક્સ કરી લો અને તરત જ પીરસો.