ક્લિઅર વેજીટેબલ સ્ટૉક - Clear Vegetable Stock

Clear Vegetable Stock recipe In Gujarati

This recipe has been viewed 796 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Clear Vegetable Stock - Read in English 


આ ક્લિઅર વેજીટેબલ સ્ટૉકનો ઉપયોગ ઓરીયન્ટલ સૂપ અને વિવિધ ભાજીઓ બનાવવામાં થાય છે. આ સ્ટૉક બનાવવા માટે કોબી, લીલા કાંદા અને સેલરી જેવા શાકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને એક વિશિષ્ટ તીવ્રતા આપે છે અને તે ચાઇનીઝ વાનગીની ખાસિયત ગણાય છે.

કરકરા શાક અને ઉત્તેજક સૉસ વડે બનતું આ ક્લિઅર વેજીટેબલ સ્ટૉકથી જીભને ગમે એવી સ્વાદિષ્ટ વાનગીઓ, જેવી કે ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ, મશરૂમ અને વર્મિશેલી સૂપ વગેરે બનાવીને માણી શકાય.

Clear Vegetable Stock recipe - How to make Clear Vegetable Stock in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪.૫ કપ માટે
મને બતાવો કપ

ઘટકો
૧/૨ કપ સમારેલી કોબી
૧/૨ કપ સમારેલા ગાજર
૧/૪ કપ સમારેલી સેલરી
૨ ટેબલસ્પૂન સમારેલા લીલા કાંદા (સફેદ અને લીલો ભાગ)
૩ to ૪ ફૂલકોબીના ફૂલ
કાર્યવાહી
    Method
  1. એક નૉન-સ્ટીક પૅનમાં બધા શાક સાથે ૬ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૫ થી ૨૦ મિનિટ અથવા તો તેનો પ્રમાણ ૩/૪ ભાગ રહે ત્યાં સુધી રાંધી લો.
  2. તે પછી તેને ગરણીથી ગાળી, વેજીટેબલ સ્ટૉક બાજુ પર મૂકો અને શાક કાઢી નાંખો.
  3. જ્યારે જરૂર પડે ત્યારે સ્ટૉકનો ઉપયોગ કરો.

Reviews