કોકોનટ અને પપૈયાનું ડ્રીંક - Coconut and Papaya Drink

Coconut and Papaya Drink recipe In Gujarati

This recipe has been viewed 1377 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Coconut and Papaya Drink - Read in English 


કોકોનટ અને પપૈયાનું ડ્રીંક ગમી જાય એવું છે, જે ગરમીના દીવસો માટે ઉત્તમ પીણું ગણી શકાય છે. નાળિયેરના દૂધ અને પપૈયાનું સંયોજન એક ઠંડક આપનારૂં પીણું બનાવે છે, જે સ્વાદમાં મજેદાર હોવાની સાથે પેટ માટે પણ અનૂકુળ ગણી શકાય એવું છે.

કોકોનટ અને પપૈયાનું ડ્રીંક - Coconut and Papaya Drink recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો
કાર્યવાહી
    Method
  1. એક બ્લેન્ડરમાં નાળિયેરનું દૂધ, પપૈયાના ટુકડા, સાકર અને બરફના ટુકડા મેળવી મિક્સરમાં ફેરવી સુંવાળું ફીણદાર પીણું તૈયાર કરો.
  2. તેને ૪ ગ્લાસમાં રેડી ઠંડું પીરસો.

Reviews