ઇનસ્ટંન્ટ કોફી ની રેસીપી - Coffee, Indian Style Instant Coffee

Coffee, Indian Style Instant Coffee recipe In Gujarati

This recipe has been viewed 2496 timesઆ ઇનસ્ટંન્ટ કોફી જેવી બીજી એકપણ વસ્તુ એવી નથી જે તમને ઉતેજ્જિત કરી તમારો દીવસ આનંદદાઇ બનાવે. આ ઇનસ્ટંન્ટ કોફીનો સ્વાદ ત્યારે જ મજેદાર લાગશે જ્યારે તેને ઉકાળી લીધા પછી તેમાં સાકર અને તે પછી તેમાં દૂધ ઉમેરવામાં આવે. અહીં એક આદર્શ કોફી બનાવવાની રીત રજૂ કરી છે.

ઇનસ્ટંન્ટ કોફી ની રેસીપી - Coffee, Indian Style Instant Coffee recipe in Gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે

ઘટકો

ઇનસ્ટંન્ટ કોફી ની રેસીપી બનાવવા માટે
૪ ટીસ્પૂન ઇનસ્ટંન્ટ કોફી પાવડર
૮ ટીસ્પૂન સાકર
૨ કપ ગરમ દૂધ
કાર્યવાહી
    Method
  1. ઇનસ્ટંન્ટ કોફી ની રેસીપી બનાવવા માટે, કોફી પીરસવાના કપમાં ૧ ટીસ્પૂન કોફી પાવડર, ૨ ટીસ્પૂન સાકર અને ૧ ટેબલસ્પૂન ગરમ પાણી મેળવી ૨ થી ૩ મિનિટ અથવા સાકર બરોબર ઓગળી જાય તેટલો સમય હલાવીને મિક્સ કરી લો.
  2. તે પછી તેમાં ૧/૨ કપ દૂધ રેડી ધીમે ધીમે મિક્સ કરી લો.
  3. રીત ક્રમાંક ૧ અને ૨ મુજબ બાકીના ૩ ગ્લાસ તૈયાર કરી લો.
  4. તરત જ પીરસો.

Reviews