ઇનસ્ટંન્ટ કોફી ની રેસીપી - Coffee, Instant Coffee

Coffee, Instant Coffee recipe In Gujarati

This recipe has been viewed 710 times

Coffee, Instant Coffee - Read in English 


આ ઇનસ્ટંન્ટ કોફી જેવી બીજી એકપણ વસ્તુ એવી નથી જે તમને ઉતેજ્જિત કરી તમારો દીવસ આનંદદાઇ બનાવે. આ ઇનસ્ટંન્ટ કોફીનો સ્વાદ ત્યારે જ મજેદાર લાગશે જ્યારે તેને ઉકાળી લીધા પછી તેમાં સાકર અને તે પછી તેમાં દૂધ ઉમેરવામાં આવે. અહીં એક આદર્શ કોફી બનાવવાની રીત રજૂ કરી છે.

Coffee, Instant Coffee recipe - How to make Coffee, Instant Coffee in gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે

ઘટકો

ઇનસ્ટંન્ટ કોફી ની રેસીપી બનાવવા માટે
૪ ટીસ્પૂન ઇનસ્ટંન્ટ કોફી પાવડર
૮ ટીસ્પૂન સાકર
૨ કપ ગરમ દૂધ
કાર્યવાહી
    Method
  1. ઇનસ્ટંન્ટ કોફી ની રેસીપી બનાવવા માટે, કોફી પીરસવાના કપમાં ૧ ટીસ્પૂન કોફી પાવડર, ૨ ટીસ્પૂન સાકર અને ૧ ટેબલસ્પૂન ગરમ પાણી મેળવી ૨ થી ૩ મિનિટ અથવા સાકર બરોબર ઓગળી જાય તેટલો સમય હલાવીને મિક્સ કરી લો.
  2. તે પછી તેમાં ૧/૨ કપ દૂધ રેડી ધીમે ધીમે મિક્સ કરી લો.
  3. રીત ક્રમાંક ૧ અને ૨ મુજબ બાકીના ૩ ગ્લાસ તૈયાર કરી લો.
  4. તરત જ પીરસો.

Reviews