લીલી ચટણી - Green Chutney for Dhokla, Sandwiches, Indian Snacks

Green Chutney for Dhokla, Sandwiches, Indian Snacks recipe In Gujarati

This recipe has been viewed 5140 times



કોથમીર અને નાળિયેરની આ લીલી ચટણી તમને તાજગી આપનારી છે. તે ઢોકળા જેવી નાસ્તાની વાનગી સાથે કે કોઇ બીજી નાસ્તાની વાનગી સાથે માણી શકાય એવી મજેદાર છે.

લીલી ચટણી - Green Chutney for Dhokla, Sandwiches, Indian Snacks recipe in Gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૦.૫૦કપ માટે
મને બતાવો કપ

ઘટકો
૧ ૧/૨ કપ સમારેલી કોથમીર
લીલા મરચાં , સમારેલા
૧ ૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
૧ ટેબલસ્પૂન સાકર
૪ ટેબલસ્પૂન તાજુ ખમણેલું નાળિયેર
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. મિક્સરમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી સુંવાળી ચટણી તૈયાર કરો.
  2. આ ચટણીને હવાબંધ પાત્રમાં કાઢીને રેફ્રીજરેટરમાં રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો

Reviews