દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી - Lauki Aur Phudine ka Raita

Lauki Aur Phudine ka Raita recipe In Gujarati

This recipe has been viewed 847 times

Lauki Aur Phudine ka Raita - Read in English 


આ વિશિષ્ટ ગુણકારી મજેદાર રાઇતો જ્યારે ગરમીના દીવસોમાં પીરસવામાં આવશે ત્યારે અતિ મજેદાર લાગશે. ઓછી કેલરીવાળી ખમણેલી દૂધી અને પીપરમેન્ટનો સ્વાદ આપતું ફૂદીનો આ રાઇતાને અનેરો બનાવે છે.

જો તમને દૂધ પ્રત્યે અભાવ હોય તો તમારી પ્રોટીન અને કેલ્શિયમની જરૂરીયાત પૂરી કરે એવા દરેક અંશ આ રાઇતામાં છે.

Lauki Aur Phudine ka Raita recipe - How to make Lauki Aur Phudine ka Raita in gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી બનાવવા માટે
૧ કપ ખમણેલી દૂધી
૧ કપ જેરી લીધેલી લો ફૅટ દહીં
૪ ટેબલસ્પૂન સમારેલો ફૂદીનો
૧/૪ ટીસ્પૂન શેકેલું જીરૂ
૧/૪ ટીસ્પૂન સંચળ
૧/૨ ટીસ્પૂન સાકર
કાર્યવાહી
    Method
  1. દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી બનાવવા માટે, દૂધીને ૪ થી ૫ મિનિટ સુધી બાફીને ઠંડી થવા બાજુ પર રાખો.
  2. એક બાઉલમાં બધી વસ્તુઓ સાથે બાફેલી દૂધી મેળવીને સારી રીતે રવઈથી વલોવીલો.
  3. આમ તૈયાર થયેલા રાઈતાને ઓછામાં ઓછું ૧/૨ ક્લાક રેફ્રીજરેટરમાં રાખી મૂકો.
  4. ઠંડું સીરસો.

Reviews