મેક્રોની, ફ્રુટ એન્ડ વેજીટેબલ સલાડ ની રેસીપી - Macaroni, Fruit and Vegetable Salad

Macaroni, Fruit and Vegetable Salad recipe In Gujarati

This recipe has been viewed 1712 timesતમારી ઝટપટ જમણની જરૂરિયાત પૂરી કરે એવું આ મેક્રોની, ફ્રુટ એન્ડ વેજીટેબલ સલાડ બનાવવામાં પણ અતિ સહેલું છે.

તમારા મનગમતા શાક અને ફળોને સમારી લીધા પછી થોડા મેક્રોની રાંધી સલાડના બાઉલમાં એક સાથે મેળવી, તેમાં તાજું ક્રીમ અને મેયોનીઝ ઉમેરી લો. બસ, તૈયાર થઇ ગયું આ સલાડ.

તેને રેફ્રીજરેટરમાં ઠંડું કરીને સ્વાદ અને તાજગીનો અનુભવ માણો.

બીજી સંપૂર્ણ સલાડ રેસીપી પણ અજમાવો જેમ કે પનીર અને મકાઇનો ચટપટો સલાડ અને મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડ.

મેક્રોની, ફ્રુટ એન્ડ વેજીટેબલ સલાડ ની રેસીપી - Macaroni, Fruit and Vegetable Salad recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં મેયોનીઝ અને તાજું ક્રીમ મેળવી, સારી રીતે મિક્સ કરી લો.
  2. તે પછી તેમાં બાકીની બધી વસ્તુઓ મેળવી, સારી રીતે મિક્સ કરી લો.
  3. તેને રેફ્રીજરેટરમાં ૧ કલાક રાખી મૂક્યા બાદ ઠંડું પીરસો.

Reviews