પપૈયા મેન્ગો સ્મુધિ - Papaya Mango Smoothie ( Healthy Breakfast)

Papaya Mango Smoothie (  Healthy Breakfast) recipe In Gujarati

This recipe has been viewed 842 times



જ્યારે તમારી પાસે સવારના નાસ્તો તૈયાર કરવા માટે સમયનો અભાવ હોય ત્યારે પપૈયા અને આંબાને મિક્સરમાં ફીણી ને તૈયાર કરો આ પપૈયા મેન્ગો સ્મુધિ. તે સુગંધી, રંગીન અને પૌષ્ટિક પણ છે કારણકે પપૈયા અને આંબા, બન્નેમાં વધુ માત્રામાં વિટામીન અને એન્ટીઓક્સિડન્ટ (antioxidant) રહેલા છે. આ મજેદાર સ્મુધિ તમને જમવાના સમય સુધી સ્ફૂર્તિમય અને ઉત્સાહી રાખશે અને એવો સંતોષ આપશે કે જાણે તમે પૂર્ણ નાસ્તો આરોગ્યો હોય.

Papaya Mango Smoothie ( Healthy Breakfast) recipe - How to make Papaya Mango Smoothie ( Healthy Breakfast) in gujarati

તૈયારીનો સમય: ૭ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

જ્યુસર રીત માટે
૧ કપ પપૈયાની પ્યુરી
૧ કપ તાજો કેરીનો પલ્પ
૧ ટેબલસ્પૂન સાકર (ફરજીયાત નથી)
૧ ટેબલસ્પૂન લીંબુનો રસ (ફરજીયાત નથી)
ભુક્કો કરેલો બરફ , પીરસવા માટે
કાર્યવાહી
જ્યુસર રીત માટે

    જ્યુસર રીત માટે
  1. બધી વસ્તુઓને મિક્સરની જારમાં ભેગી કરી સુંવાળી સ્મુધિ તૈયાર કરો.
  2. આ સ્મુધિને ૨ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી ઉપરથી ભૂકકો કરેલો બરફ નાંખી તરત જ પીરસો.

હૉપર રીત માટે

    હૉપર રીત માટે
  1. આ વાનગી હૉપરમાં તૈયાર ન કરી શકાય કારણકે કેરીનો પલ્પ હૉપરમાં મેળવી ન શકાય અને પપૈયા પણ નરમ હોવાથી તેનો રસ હૉપરમાં કાઢવો સરળ નથી.

Reviews