પપૈયા પૅશન ની રેસીપી - Papaya Passion ( Party Drinks )

Papaya Passion ( Party Drinks ) recipe In Gujarati

This recipe has been viewed 224 timesપપૈયા પૅશન એક એવું મજેદાર, સ્વાદિષ્ટ અને સુગંધીદાર ઉપરાંત મલાઇદાર પીણું છે, જે પાર્ટીમાં ખાસ પીરસી શકાય એવું છે.

એક જમાનામાં પપૈયા, સીઝનલ ફળ તરીકે ગણાતા અને કોલંબસે તો તેને ’ભગવાનના ફળ’ જેવી ઉપમા આપી હતી. હવે તો આ ફળ બજારમાં બારે માસ મળી રહે છે. પપૈયામાં વિટામીન ’સી’ હોય છે અને અહીં તેમાં અનેનાસનું રસ મેળવી તેને વધુ પૌષ્ટિક બનાવવામાં આવ્યું છે.

Papaya Passion ( Party Drinks ) recipe - How to make Papaya Passion ( Party Drinks ) in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

પપૈયા પૅશન ની રેસીપી બનાવવા માટે
૨ કપ પપૈયાના ટુકડા
૧ કપ અનેનાસનું રસ
બરફના ટુકડા
૧ ટેબલસ્પૂન સાકર
કાર્યવાહી
પપૈયા પૅશન ની રેસીપી બનાવવા માટે

    પપૈયા પૅશન ની રેસીપી બનાવવા માટે
  1. ની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં બધી વસ્તુઓ ભેગી કરીને પીસીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  2. આ પપૈયા પૅશનના પીણાંને ૪ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડીને તરત જ પીરસો.

Reviews