પપૈયા ઍન્ડ ઑરેન્જનું ડ્રીંક એક જોમદાર પીણું છે, જેમાં વિચારીને ફળોનું સંયોજન એટલે ફળો સાથે નાળિયેર મેળવવામાં આવે છે. પપૈયાની મીઠાશ તથા સંતરાના રસની ખટાશ મળીને બને છે એક આનંદીત કરનારૂં પીણું, જેમાં થોડું ખમણેલું નાળિયેર પણ છે.
આમ તો પપૈયા ઍન્ડ ઑરેન્જનું ડ્રીંકનો સ્વાદ અતિશય સુંવાળું ગણી શકાય એવું છે, પણ તમે તેમાં નાળિયેરના બદલે ૧/૪ કપ નાળિયેરનું દૂધ મેળવશો તો પણ તેનો સ્વાદ તો મધુર જ રહેશે.
Papaya and Orange Drink recipe - How to make Papaya and Orange Drink in gujarati
Method- પપૈયા ઍન્ડ ઑરેન્જનું ડ્રીંક ની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં બધી વસ્તુઓ ભેગી કરીને પીસીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
- આ પપૈયા ઍન્ડ ઑરેન્જનું ડ્રીંકના પીણાંને ૨ ગ્લાસમાં સપ્રમાણ રેડીને તરત જ પીરસો.