૩/૪ કપ સમારીને બાફેલા મિક્સ શાક (ગાજર , લીલા વટાણા અને ફણસી)
૧/૨ કપ મેયોનીઝ
૨ ટેબલસ્પૂન તાજું ક્રીમ
૧/૪ કપ સમારેલા કેન્ડ અનેનાસ
૧/૪ કપ બાફી , છોલીને સમારેલા બટાટા
મીઠું અને તાજો પાવડર કરેલા મરી , સ્વાદાનુસાર
૮ બ્રેડની સ્લાઇસ (કીનારીઓ કાપી લીધેલી)
માખણ , ચોપડવા માટે
ટમેટા કેચપ
બટાટાની વેફર