સ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડ | સ્ટ્રોબેરી બેબી સ્પિનચ અને બદામનું સલાડ - Strawberry Baby Spinach Salad, Indian Style

Strawberry Baby Spinach Salad, Indian Style recipe In Gujarati

This recipe has been viewed 150 timesસ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડ | સ્ટ્રોબેરી બેબી સ્પિનચ અને બદામનું સલાડ | strawberry baby spinach salad in gujarati |

સ્ટ્રોબેરી સીઝનમાં હોય ત્યારે બનાવવા માટે સ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડ યોગ્ય છે. સ્ટ્રોબેરી બેબી સ્પિનચ કચુંબર રેસીપી થોડી ક્ષણ માં બનાવી શકાય છે. તમારે ફક્ત શેકેલા તલ, ખસખસ, જેતૂનનું તેલ, લાલ મરચુના ટુકડા, લીંબુનો રસ અને મધનું

સ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડ | સ્ટ્રોબેરી બેબી સ્પિનચ અને બદામનું સલાડ - Strawberry Baby Spinach Salad, Indian Style recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

સ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડ બનાવવા માટે
૩ કપ બેબી સ્પિનચ , ટુકડાઓમાં તોડી લો
૨ ૧/૪ કપ સ્લાઇસ કરેલી સ્ટ્રોબરી
૩ ટેબલસ્પૂન શેકીને સ્લાઇસ કરેલી બદામ

સ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડની ડ્રેસિંગ બનાવા માટે
૨ ટેબલસ્પૂન શેકેલા તલ
૧ ટેબલસ્પૂન શેકેલી ખસખસ
૨ ૧/૨ ટેબલસ્પૂન જેતૂનનું તેલ
૧ ટેબલસ્પૂન સમારેલા કાંદા
૧/૨ ટેબલસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્
૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
૧ ટેબલસ્પૂન મધ
કાર્યવાહી
ડ્રેસિંગ બનાવા માટે

    ડ્રેસિંગ બનાવા માટે
  1. એક બાઉલમાં બધી સામગ્રીને જોડો અને બરાબર મિક્સ કરી લો.
  2. ઢાંકણથી ઢાંકીને ઓછામાં ઓછા એક કલાક માટે રેફ્રિજરેટરમાં રાખો.

સ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડ બનાવવા માટે

    સ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડ બનાવવા માટે
  1. સ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડ બનાવવા માટે, પીરસતાં પહેલાં, બાઉલમાં સ્પિનચ, સ્ટ્રોબેરી અને બદામ ભેગા કરો, સલાડની ઉપર ડ્રેસિંગ રેડો અને સારી રીતે ટૉસ કરો.
  2. સ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડને તરત જ પીરસો.

Reviews