સ્ટ્રોબરી હની મિલ્કશેક - Strawberry Honey Milkshake

Strawberry Honey Milkshake recipe In Gujarati

This recipe has been viewed 2610 times

Strawberry Honey Milkshake - Read in English 


જ્યારે સ્ટ્રોબરીની સીઝન હોય ત્યારે આ રેસીપી સવારના નાસ્તા માટે એક મજેદાર અને નવીન પીણું ગણી શકાય. આ સ્ટ્રોબરી હની મિલ્કશેકમાં દહીં અને મધનો ઉમેરો કરવામાં આવ્યો છે જે આ પીણાંની મીઠાશ વધારી તેને ઘટ્ટ પણ બનાવે છે.

સ્ટ્રોબરી હની મિલ્કશેક - Strawberry Honey Milkshake recipe in Gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪નાના ગ્લાસ માટે
મને બતાવો નાના ગ્લાસ

ઘટકો
૧ કપ ઠંડી અને મસળેલી સ્ટ્રોબરી
૨ ટીસ્પૂન મધ
૧ કપ ઠંડું તાજું દહીં
૧/૪ કપ ઠંડું દૂધ
૪ ટીસ્પૂન પીસેલી સાકર
કાર્યવાહી
    Method
  1. બધી વસ્તુઓ ભેગી કરી મિક્સરમાં ફેરવી સુંવાળું ફીણદાર મિશ્રણ તૈયાર કરો.
  2. આમ તૈયાર થયેલું મીલ્કસેક ૪ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી લો.
  3. તરત જ પીરસો.

Reviews