કોકોનટ અને પપૈયાનું ડ્રીંક | Coconut and Papaya Drink

કોકોનટ અને પપૈયાનું ડ્રીંક ગમી જાય એવું છે, જે ગરમીના દીવસો માટે ઉત્તમ પીણું ગણી શકાય છે. નાળિયેરના દૂધ અને પપૈયાનું સંયોજન એક ઠંડક આપનારૂં પીણું બનાવે છે, જે સ્વાદમાં મજેદાર હોવાની સાથે પેટ માટે પણ અનૂકુળ ગણી શકાય એવું છે.

Coconut and Papaya Drink recipe In Gujarati

This recipe has been viewed 1841 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

नारियल और पपीता का पेय - हिन्दी में पढ़ें - Coconut and Papaya Drink In Hindi 
Coconut and Papaya Drink - Read in English 


કોકોનટ અને પપૈયાનું ડ્રીંક - Coconut and Papaya Drink recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો
કાર્યવાહી
    Method
  1. એક બ્લેન્ડરમાં નાળિયેરનું દૂધ, પપૈયાના ટુકડા, સાકર અને બરફના ટુકડા મેળવી મિક્સરમાં ફેરવી સુંવાળું ફીણદાર પીણું તૈયાર કરો.
  2. તેને ૪ ગ્લાસમાં રેડી ઠંડું પીરસો.

Reviews

કોકોનટ અને પપૈયાનું ડ્રીંક
 on 20 Mar 17 05:37 PM
5

aa drink ma coconut ane papaya nu combination khub b saras che ne bev ek bija saathe mix thaya pachi garmi na diwaso thadak aape evu drink tayar kare che.