મિક્સ શાકભાજી ( Mixed vegetables )

મિક્સ શાકભાજી એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી Viewed 7306 times

મિક્સ શાકભાજી એટલે શું?




મિક્સ શાકભાજીના ફાયદા, આરોગ્ય લાભો (benefits of mixed vegetables, mixed sabzi in Gujarati)

મિક્સ શાકભાજીમાંથી ઘણા બધા પોષક લાભો પ્રાપ્ત થાય છે કારણ કે તમે ફૂલકોબી, ગાજર, કોબી, ફણસી અને લીલા વટાણાનો ઉપયોગ કરો છો. ફૂલકોબી કાબૅમાં ખૂબ ઓછી છે અને તેથી બ્લડ સુગરનું સ્તર વધતું નથી. તે એન્ટીઑકિસડન્ટથી પણ સમૃદ્ધ છે અને ફૂલકોબીના વિગતવાર ફાયદા માટે અહીં વાંચો. કોબીમાં કેલરી ખૂબ ઓછી હોય છે અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે. લીલા વટાણા વજન ઘટાડવા માટે સારા છે, શાકાહારીઓ માટે પ્રોટીનનો સારો સ્રોત છે અને કબજિયાત દૂર કરવા માટે ઇન્સાલ્યુબલ ફાઇબર ધરાવે છે. લીલા વટાણા ડાયાબિટીસના દર્દીઓ માટે સારા છે અને લીલા વટાણાના સંપૂર્ણ ફાયદા વાંચો.



હલકી ઉકાળેલી મિક્સ શાકભાજી (blanched mixed vegetables)
બાફેલી મિક્સ શાકભાજી (boiled mixed vegetables)
બાફેલી મિક્સ શાકભાજીના ટુકડા (boiled mixed vegetable cubes)
સમારીને બાફેલી મિક્સ શાકભાજી (chopped and boiled mixed vegetables)
સમારીને અર્ધ બાફેલી મિક્સ શાકભાજી (chopped and parboiled mixed vegetables)
સમારેલી મિક્સ શાકભાજી (chopped mixed vegetables)
આડી કાપીને બાફેલી મિક્સ શાકભાજી (diagonally cut and boiled mixed vegetables)
આડી કાપીને અર્ધ બાફેલી મિક્સ શાકભાજી (diagonally cut and parboiled mixed vegetables)
મિક્સ શાકભાજીની પટ્ટીઓ (mixed vegetable strips)
મિક્સ શકભાજીના ટુકડા (mixed vegetables cubes)
પાતળી લાંબી સમારેલી મિક્સ શાકભાજી (shredded mixed vegetables)

Related Links

સ્લાઇસ કરેલા મિક્સ શાકભાજી
ખમણેલી મિક્સ શાકભાજી

Try Recipes using મિક્સ શાકભાજી ( Mixed Vegetables )


More recipes with this ingredient....

mixed vegetables (408 recipes), sliced mixed vegetables (9 recipes), chopped mixed vegetables (138 recipes), shredded mixed vegetables (9 recipes), boiled mixed vegetables (76 recipes), blanched mixed vegetables (3 recipes), mixed vegetables cubes (1 recipes), grated mixed vegetables (4 recipes), chopped and boiled mixed vegetables (97 recipes), diagonally cut and parboiled mixed vegetables (5 recipes), chopped and parboiled mixed vegetables (3 recipes), boiled mixed vegetable cubes (1 recipes), diagonally cut and boiled mixed vegetables (3 recipes), mixed vegetable strips (1 recipes)

Categories