ઓટસ્ નું દૂધ | Homemade Oat Milk, Lactose Free Oats Milk

Homemade Oat Milk, Lactose Free Oats Milk recipe In Gujarati

This recipe has been viewed 2065 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOODઘરે તૈયાર કરેલું ઓટસ્ નું દૂધ એક સ્વાદિષ્ટ પીણું છે. જેમને લેકટોઝ અસહિષ્ણુતાની તકલીફ હોય તેમના માટે આ એક સારું વિકલ્પ ગણી શકાય, અને તેને હવાબંધ પાત્રમાં રાખી ફ્રીજમાં એક દિવસ સુધી રાખી શકો છો.

યાદ રાખો કે તેને ગરણીથી ગાળતી વખતે તેની પર મલમલનું કાપડ મૂકી ગાળવું જેથી તમને બરોબર પાતળું દૂધ મળે.

ઓટસ્ નું દૂધ - Homemade Oat Milk, Lactose Free Oats Milk recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૩ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો
કાર્યવાહી
    Method
  1. મિક્સરમાં ૩ કપ પાણી સાથે ઓટસ્ મેળવીને તે સુંવાળું થાય ત્યાં સુધી પીસી લો.
  2. એક ઊંડા બાઉલ પર ગરણી મૂકી તેની પર મલમલના કાપડનો એક ટુકડો રાખો.
  3. તે પછી તેની પર ઓટસ્ નું મિશ્રણ રેડી ગાળીને સુંવાળું દૂધ તૈયાર કરો.
  4. તરત જ પીરસો અથવા હવાબંધ પાત્રમાં ભરી ફ્રીજમાં રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે એક દિવસની અંદર તેનો ઉપયોગ કરી લો.

Reviews

ઓટસ્ નું દૂધ
 on 02 Feb 18 05:58 AM
5