પૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી - Nutritious Vegetable Salad, Low Salt and High Fiber Veg Salad

Nutritious Vegetable Salad, Low Salt and High Fiber Veg Salad recipe In Gujarati

This recipe has been viewed 2086 timesસલાડમાં સિમલા મરચાં, કોબી અને ટમેટા મેળવવા એ તો હવે સામાન્ય વાત ગણાય છે પણ, અહીં ખાસ મહત્વનું છે તેમાં મેળવેલું ડ્રેસિંગ.

વિવિધ વસ્તુઓના મિશ્રણથી બનતા આ રંગીન સલાડમાં ખમણેલા સફરજન, લીંબુનો રસ અને બીજા હબર્સ્ મેળવી ચટપટું ડ્રેસિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ ડ્રેસિંગ સ્વાદ અને સુગંધમાં મજેદાર તો છે, તે ઉપરાંત તેમા મેળવેલા વિવિધ શાક સલાડની પૌષ્ટિક્તામાં ઉમેરો કરે છે.

આવા આ પૌષ્ટિક સલાડના બાઉલમાં ઉપરથી થોડા સૂર્યમૂખીના બીજનો છંટકાવ તમારા રક્તદાબને અંકુશમાં રાખશે. થોડા મીઠા અને વધુ ફાઇબરવાળા આ સલાડની ગણત્રી પૌષ્ટિક નાસ્તામાં કરી શકાય, જેને તમે બે જમણની વચ્ચેના સમયમાં અથવા સાંજના નાસ્તામાં પણ માણી શકો છો.

પૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી - Nutritious Vegetable Salad, Low Salt and High Fiber Veg Salad recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે ડ્રેસિંગ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. તરત જ પીરસો.

Reviews