This category has been viewed 462 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > એન્ટીઑકિસડન્ટ રિચ > એન્ટીઑકિસડન્ટ રિચ ભારતીય રેસિપિ
 Last Updated : Apr 21,2020

6 recipes

Antioxidant Indian - Read in English
एंटीऑक्सीडेंट भारतीय - हिन्दी में पढ़ें (Antioxidant Indian recipes in Gujarati)


જો તમને બ્રંચમાં કંઇ ખાવાની ઇચ્છા થાય તો આ વાનગી જરૂર અજમાવજો. મેથી અને ફણગાવેલા મગના રૅપ્સ્, જેમાં ફાઇબરયુક્ત મેથી અને મગનું સંયોજન ડાયાબિટીસ ધરાવનારા માટે તો તે અતિ ઉત્તમ ખોરાક છે. આમ પણ કોઇ પણ ફાઇબરયુક્ત વાનગી રક્તમાં ગ્લુકોઝના પ્રમાણને નીચે રાખવામાં મદદરૂપ થાય છે અને તેમાં મેથી તો ખાસ કરીને, કાર ....
આ રોટી ગરમા ગરમ જ્યારે ઘી સાથે પીરસવામાં આવે ત્યારે સૌથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. તેમાં લસણ ભલે થોડી માત્રામાં મેળવવામાં આવ્યું છે પણ તે આ સૌમ્ય રોટીને અનોખું સ્વાદ આપે છે. બનાવવામાં બહુજ સરળ, આ રોટી એક વખત જરૂર અજમાવવા જેવી છે.
ચહા ના સમયે બિસ્કિટના વિકલ્પ તરીકે આ સરળ અને પૌષ્ટિક નાસ્તો અજમાવી જુઓ! આ બરોબર સ્વાદિષ્ટ, તંદૂરસ્તી ભર્યું અને ખુશ્બૂદાર નાસ્તો છે.
બાફેલા બટાટામાં વિપુલ પ્રમાણમાં ઊર્જા રહેલી છે અને તેને બાળકોને ગમે તે રીતે આપીએ તો તેઓ ખાવાની ના નહીં પાડે. પણ, જો તમે તેઓને વારંવાર બાફેલા બટાટાના માવામાં મીઠું-મરી મેળવી ખવડાવતા રહેશો તો એક દીવસ તેઓ જરૂર કંટાળી જશે. અનેકવાર તમને તેમાં ફેરફારવાળી નવી વસ્તુ બનાવવાનો વિચાર આવતો હોય ત્યારે સામાન્ય શા ....
આંબા અને પપૈયા પછી જો વધુ માત્રામાં કેરોટીનોઇડ્સ (carotenoids) હોય, તો તે ગાજરમાં છે. મેથીમાં પણ વધુ એન્ટીઓક્સિડંટ (antioxidant), વિટામીન એ અને
સવારના ઉતાવળે કોઇ રસોઇની વાનગી બનાવવાની જરૂર ઉભી થાય ત્યારે તમારા માટે આ ઘઉંના લોટના વેજીટેબલ ઢોસા એક અતિ સરળ અને સહજ વાનગી છે જેમાં કંઇ વાટવાની, પીસવાની કે પછી આથો આપવાની જરૂર જ નથી પડતી અને થોડી મિનિટમાં તમારા ટેબલ પર આ ઢોસા પીરસાઇ જશે. ઘઉંના લોટનું ખીરૂં જેમાં વિવિઘ ....