This category has been viewed 813 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન > ડાયાબિટીક શાક
 Last Updated : Jun 15,2019

4 recipes

Diabetic Subzis - Read in English
डायबिटिक सब्जी़ - हिन्दी में पढ़ें (Diabetic Subzis recipes in Gujarati)

ડાયાબિટીક સબ્જી રેસિપીઝ: ડાયાબિટીક શાકભાજી રેસિપીઝ:Diabetic Sabzi Recipes in Gujarati

 


મજેદાર સુગંધ ધરાવતી આ સબ્જીમાં તીવ્રતા ધરાવતા કાંદા તમને પ્રફુલિત તો કરશે, તે ઉપરાંત તેમાં મેળવેલા શેકેલા તલ અને આમચૂર પાવડરની સુવાસ પણ એટલી જ આનંદદાઇ પૂરવાર થશે. આમ આ વસ્તુઓ વડે કારેલાની કડવાશને તમે ભૂલી જશો અને એક સૌમ્ય અને મોજ કરાવે એવી કાંદા અને કારેલાની સબ્જીનો સ્વાદ માણી શકશો. આ શાક જ્ ....
શીયાળાના દીવસોમાં આળસ ખંખેરીને તમારી ઇન્દ્રીયોને જાગૃત કરતી આ મસાલેદાર ચોળાની વાનગીની ખાસિયત એ છે કે તે આકર્ષક સુવાસ પ્રસાર કરાવનારી છે. ટમેટાનું પલ્પ અને મેથીની ભાજી આ ચોળાની ભાજીને મજેદાર સ્વાદ આપે છે, તે ઉપરાંત ફૂદીનાની પેસ્ટ સારા ખાનપાનના શોખીનોને ગમે એવો મધુર સ્વાદ અને લહેજત આપે છે.
આંબા અને પપૈયા પછી જો વધુ માત્રામાં કેરોટીનોઇડ્સ (carotenoids) હોય, તો તે ગાજરમાં છે. મેથીમાં પણ વધુ એન્ટીઓક્સિડંટ (antioxidant), વિટામીન એ અને
ઉસલ એક પારંપારિક મહારાષ્ટ્રીયન વાનગી છે, જે ફણગાવેલા કઠોળ વડે બનાવવામાં આવે છે. ફણગાવેલા કઠોળ પચવામાં સરળ રહે છે અને એ ઉપરાંત તેમાં પ્રોટીન અને કેલ્શિયમની માત્રા પણ ભરપૂર હોય છે. લગભગ કેટલીક ઉસલ બનાવવાની પધ્ધતિમાં કોકમનો ઉપયોગ કરવામાં આવે છે, પણ અમે અહીં ખટાશ માટે, ટમેટાનો ઉપયોગ કર્યો છે જેથી દરે ....