This category has been viewed 867 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > ડાયાલિસિસ માટે ડાયેટ રેસિપી
 Last Updated : Jul 04,2018

1 recipes

Diet for Dialysis - Read in English
डायलिसिस के लिए डाइट रेसिपी - हिन्दी में पढ़ें (Diet for Dialysis recipes in Gujarati)

  Fruits you can have when on Dialysis તમે જ્યારે ડાયાલિસિસ પર હોઈ ત્યારે ખવાતા ફળો
1. Apple સફરજન
2. Lemon લીંબુ
3. Strawberry સ્ટ્રોબરી
4. Pineapple અનેનાસ
5. Grapes દ્રાક્ષ
6. Cranberries ક્રેનબેરી
7. Guava જામફળ
8. Papaya પપૈયું

  Vegetables you can have when on Dialysis તમે જ્યારે ડાયાલિસિસ પર હોઈ ત્યારે ખવાતા શાકભાજી
1. Brinjal રીંગણ
2. Capsicum સિમલા મરચાં
3. Cabbage કોબી
4. Bottle gourd દૂધી
5. Tendli ટેન્ડલી
6. Zucchini ઝૂકિની
7. White radish સફેદ મૂળો
8. Onion કાંદા
9. Lettuce સલાડના પાન
10. Cucumber કાકડી
11. Round gourd ટીંડોળા


આ તરત જ તૈયાર કરી શકાય એવા પૅનકેકમાં આગળથી કોઇ તૈયારી કરવાની જરૂરત જ નથી. બસ, બધી વસ્તુઓને સહજ મિક્સ કરી લો કે તમારો ઝટપટ નાસ્તો તૈયાર અથવા તેને વાળીને તમારા બાળકોના ટીફીન બોક્સમાં ભરી લો. અહીં ચણાનો લોટ અને બટાટા પૅનકેકને ઘટ્ટ બનાવી તેને જોઇતું બંધારણ આપે છે.