This category has been viewed 2026 times

  કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > આસાન સરળ વેગ ભારતીય રેસીપી > આસાન / સરળ નાસ્તા
 Last Updated : Nov 25,2020

2 recipes

Easy, Simple Indian Snacks - Read in English
आसान / सरल नाश्ता - हिन्दी में पढ़ें (Easy, Simple Indian Snacks recipes in Gujarati)


રશિયન સલાડ સેન્ડવીચ ઠંડી સેન્ડવીચ છે, જે ગરમીના દીવસો માટે એક આદર્શ વાનગી ગણી શકાય. આ સેન્ડવીચમાં સમારેલા અનેનાસ બાકીની બીજી વસ્તુઓ સાથે ભળીને સહેજ ખટ્ટો અને કરકરો અનુભવ કરાવે છે. આ સેન્ડવીચમાં મરીનો પાવડર તાજો બનાવીને ઉમેરશો તો તે વધુ મજેદાર બનશે.
ઉપમા જેવું બનતું આ ક્વીક બ્રેડ સ્નૅક, બ્રેડના ભુકા વડે બનાવવામાં આવે છે. તે ઉપરાંત તેમાં કાંદા, આદુ અને લીલા મરચાં તેને તીખાશ આપે છે, જ્યારે ટમેટા, ટૉમેટો કૅચપ અને લીંબુનો રસ તેને થોડી ખટ્ટાશ આપી સ્વાદીષ્ટ બનાવે છે.