This category has been viewed 1971 times

  કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > બપોરના અલ્પાહાર > બપોરના અલ્પાહાર ફરસાણ રેસીપી
 Last Updated : Nov 05,2020

2 recipes

Farsan recipes for Lunch - Read in English
लंच में फरसाण रेसिपी - हिन्दी में पढ़ें (Farsan recipes for Lunch in Gujarati)


આ નાયલોન ખમણ ઢોકળા એટલા સુંવાળા, પોચા અને લવચીક છે કે તેને નાયલોન ઢોકળાનું નામ આપવું યોગ્ય જ ગણાય. જો તમે અહીં જણાવેલી રીત પ્રમાણે આ ઢોકળા બનાવશો, તો તેની રીત એવી સરળ છે કે તમે એક કે બે વખત બનાવશો તો તમને તેની રીત બરોબર આવડી જશે. તેના ખીરામાં ઉમેરાતી બે વસ્તુઓ એટલે કે ખાવાની સોડા અને વઘારના પાણી ....
કરકરી પણ ખાવામાં પોચી આ મજેદાર મસાલાથી ભરપૂર અને લહેજતદાર પીળી મગની દાળની કચોરીનો એક એક ટુકડો તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે.