This category has been viewed 256 times

 તહેવાર અને મિજબાનીના વ્યંજન > વિવિધ મહિનામાં બનતી ભારતીય રેસિપિ > સપ્ટેમ્બર મહિના માં બનતી રેસિપિ
 Last Updated : Apr 11,2018

2 recipes

Foods to cook in September - Read in English
सितंबर महिना में खाना पकाने के लिए - हिन्दी में पढ़ें (Foods to cook in September recipes in Gujarati)

ભારતમાં સપ્ટેમ્બર મહિના માં ખવાતા ફળો અને શાકભાજીની યાદી

1. Eggplant રીંગણા
2. Pomegranate દાડમ
3. Watermelons તરબૂચ
4. Cauliflower ફૂલકોબી
5. Kiwis કીવી
6. Spinach પાલક
7. Chawli leaves ચોળાના પાન
8. Sweet potato શક્કરિયા
9. Guava જામફળ
10. Custard apple સીતાફળ


જ્યારે તમને બજારમાં તાજા નાસપાતી મળે ત્યારે આ નાસપાતી અને દાડમનું સલાડ જરૂર અજમાવજો. દાડમનો રસ, લીંબુનો રસ, રાઇનો પાવડર, મધ અને મરીનો પાવડર મેળવીને એક હુંફાળુ ડ્રેસિંગ તૈયાર કરવામાં આવ્યું છે જે નાસપાતી સાથે મજેદાર સ્વાદ આપે છે. અને સાથે તેમાં થોડા આઇસબર્ગ સલાડના પાન મેળવ્યા છે જેથી તે કરકરો બને. આ ....
એક નવીન પ્રકારનું સંયોજન એટલે તરબૂચ અને નાળિયેર પાણીનું પીણું, જે તમને જોમ અને તાજગી આપવાની સાથે સ્વાદમાં વધારો કરી તમને ખુશ કરશે અને સાથે-સાથે શરીરના કોષોને પણ તાજગી આપશે. તરબૂચ એક ઠંડું ફળ છે અને જ્યારે તેમાં નાળિયેરનું પાણી મેળવવામાં આવે ત્યારે એક પ્રભાવશાળી પીણું તૈયાર થાય છે જે તમારા પેટના ....