This category has been viewed 585 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > ગ્લૂટન વગરનાં વ્યંજન > ગ્લૂટન મફત મીઠાઈઓ
 Last Updated : Jan 05,2020

3 recipes

Gluten Free Desserts - Read in English
ग्लूटिन - मुक्त डेसर्टस् - हिन्दी में पढ़ें (Gluten Free Desserts recipes in Gujarati)


એક અલગ પ્રકારના પાયની વાનગી જેમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચોકલેટ શિફોન પાયમાં ચોકલેટ મુસને નાળિયેરના અતિ પાતળા પડ પર મૂકવામાં આવે છે અને તે પછી તેને વ્હીપ્ડ ક્રીમ વડે સજાવવામાં આવે છે. જ્યારે તમે આ વાનગી માટે નાળિયેરનું ખમણ કાઢો, ત્યારે ખમણીમાં મધ્યમ ખમણવું ....
મનને લલચાવે એવું આ તીખું મીઠું પૅનકેક છે જે ઝટપટ બનતા ચોખાના ખીરામાં ગળપણ આપતા ગોળ અને તીખાશ આપતી લીલા મરચાંની પેસ્ટ વડે બનાવવામાં આવ્યું છે. સફેદ સાકરની સરખામણીમાં ગોળ વધારે રંગીન અને સ્વાદભર્યું હોય છે તેથી તે રાંધતી વખતે આ ગોળના પૅનકેકમાં એવી તીવ્ર સુગંધ પ્રસારે છે કે તમારા કુંટુંબીજનો રસોડામાં આ ....
ચણાનો લોટ સામાન્ય રીતે વાનગીને ઘટ્ટ બનાવામાં ઉપયોગી થાય છે. આ ચણાના લોટનો શીરો બનાવવો બહુ સરળ છે અને તે જલ્દી પણ તૈયાર થાય છે. કોઇ ખાસ કાર્યક્રમ કે પાર્ટીમાં કે પછી એકાએક પધારેલા મહેમાનો માટે આ શીરો તમે ઝટપટ તૈયાર કરી શકો છો. અહીં ખાસ યાદ રાખવું કે ચણાના લોટને સારી રીતે શેકી લેવું જેથી તેની દુર્ગંધ ....