This category has been viewed 605 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > ગાઉટ ડાયેટ રેસિપિ
 Last Updated : Nov 23,2018

3 recipes

Gout Diet - Read in English
गाउट डाईट - हिन्दी में पढ़ें (Gout Diet recipes in Gujarati)


તમે બાજરાની ખાચડી વિશે સાંભળ્યું હશે જે એક પ્રખ્યાત રાજસ્થાની વાનગી ગણાય છે અને જેની ગણના એક પૌષ્ટિક વાનગીમાં થાય છે. જ્યારે અહીં અમે તેમાં તેના કરતા પણ વધારાના પોષક તત્વો ધરાવતા મગ, લીલા વટાણા અને ટમેટા ઉમેરીને બનતી એક અલગ જ ખીચડી તૈયાર કરી છે, જે ખીચડીના સ્વાદમાં તો વધારો કરે છે ઉપરાંત તેમાં ફાઇબર ....
કૅલ્શિયમ એક એવો પોષક તત્વ છે જે દરેક ઉમરના લોકોને તેમના શરીરના હાડકા અને દાંતની તંદુરસ્તી તથા વૃધ્ધિ અને જાળવણી માટે જરૂરી છે. અહીં આ પોષક તત્વયુક્ત સામગ્રી એટલે કે નાચનીનો ઉપયોગ કેમ કરવો એ બતાવવામાં આવ્યું છે. આમતો ઘણા બધા ઘરોમાં નાચનીનો ઉપયોગ થતો નથી પણ તે કૅલ્શિયમનું શ્રેષ્ટ સ્ત્રોત છે. આ નાચન ....
સ્ટ્રોબરીની ખુશ્બુ એવી મજેદાર હોય છે કે કોઇ પણ વ્યક્તિ તેનાથી દૂર રહી જ ન શકે અને જો તે ડીશમાં તેની સામે પડી હોય તો તેમાંથી એકાદેક સ્ટ્રોબરી તે જરૂરથી ચાખી લેશે. આવી મજેદાર સ્ટ્રોબરીમાં ભરપુર વિટામીન અને પૌષ્ટિક્તા ઉપરાંત તેનો સ્વાદ પણ અનેરો છે. અહીં ....