This category has been viewed 632 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > પૌષ્ટિક લંચ > પૌષ્ટિક લંચ સલાડ રેસીપી
 Last Updated : Jan 21,2020

5 recipes

Healthy Lunch Veg Salads - Read in English
पौष्टिक लंच वेज सलाद वर्क - हिन्दी में पढ़ें (Healthy Lunch Veg Salads recipes in Gujarati)


એક અતિ મજેદાર વાનગી જે તમારા જમણને વધુ પૌષ્ટિક બનાવશે. સલાડમાં રાંધેલા કિનોઆ, ફણગાવેલા કઠોળ, સ્વાદિષ્ટ શાક અને મશરૂમ જેવી પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ હોય ત્યારે તમારું જમણ સંપૂર્ણ તો બનશેજ, તે ઉપરાંત મોઢાને સ્વાદિષ્ટ સ્વાદનો અનુભવ પણ આ સલાડ કરાવે એવું છે. એક સામાન્ય સલાડ કરતાં ચડિયાતું આ સલાડ લીંબુ અને ....
તમને બપોરના જમણનો સંતોષ મળે એવું છે આ પૌષ્ટિક સલાડ. ફણગાવેલા મગ અને રાંધેલા મસૂર સાથે વિવિધ મસાલા અને પૌષ્ટિક શાકભાજી સાથેના આ હેલ્ધી વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ્ લંચના સલાડમાં વિશાળ વિવિધતા ધરાવતી સામગ્રી છે. આ વિવિધ સામગ્રીની રચના જ એવી મજેદાર છે કે મોઢામાં સ્વાદ રહી જાય. શાકભાજી અને મશરૂમને મીઠા ....
બે જાતના પૌષ્ટિક કઠોળની સાથે સંતરા અને ટમેટાની ખટ્ટાશ સામે કેળા અને દ્રાક્ષની મીઠાશમાં મેળવવામાં આવેલા મેજેદાર મસાલા વડે તૈયાર થતું આ સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ તમને એક નવા સ્વાદનો અહેસાસ કરાવશે.
આપણા શરીરમાં પાણી અને ઇલેકટ્રોલાઇટની સતત ભરપાઇ કરવા માટે તાજા ફળો અને શાકભાજીનો ઉમેરો એક સારો ઉપાય છે. આ વાનગી તે મેળવવાનો એક રસપ્રદ ઉપાય ગણી શકાય એવી છે. ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ સારા પ્રમાણમાં
આ મીઠા અને સ્વાદિષ્ટ રાઇતામાં દહીં વડે કેલ્શિયમ સારી માત્રામાં મળી રહે છે. એક કપ લૉ-ફેટ દહીં એટલે પુખ્તવય ધરાવનાર વ્યક્તિની કેલ્શિયમની ૨૫% જરૂરત પૂરી થાય, એટલે તમારા રોજના જમણમાં આ