This category has been viewed 686 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > પૌષ્ટિક શાક વાનગીઓ > સ્વસ્થ પનીર આધારીત શાક
 Last Updated : Apr 15,2019

2 recipes

Healthy Paneer Subzis - Read in English
पौष्टिक पनीर आधारित सब्जी़ - हिन्दी में पढ़ें (Healthy Paneer Subzis recipes in Gujarati)

પનીર સબ્જી રેસિપીઝ:   Healthy Panner Sabzi Recipes in Gujarat


સામાન્ય રીતે ભરેલા ભીંડામાં ચણાના લોટ સાથે મસાલા પાવડર મેળવવામાં આવે છે. પણ, તમે આ પ્રખ્યાત વાનગીને એક નવા સ્વરૂપે બનાવવાની રીતમાં થોડો ફેરફાર કરીને તેના પૂરણમાં પનીર ઉમેરીને જુઓ તે કેટલી મજેદાર લાગે છે. લૉ ફેટ પનીરનો ઉપયોગ કરી તમે નિશ્ચિત રૂપે તેને તમારા જમણમાં સમાવી શકશો. આ ઉપરાંત આ પનીર સાથે ....
આ ઝટપટ પનીરની સબ્જી અનેક લોકોને પસંદ આવે એવી છે કારણકે તેમાં રૂચીદાયક સ્વાદ અને બનાવટનું સંયોજન છે. આ જૈન વાનગીમાં પનીર, સીમલા મરચાં અને ટમેટાનો સ્વાદ, સાદા પણ ખુશ્બુદાર મસાલા જેવા કે આખા ધાણા અને લાલ મરચાં દ્વારા વઘારવામાં આવ્યું છે. મોઢામાં પાણી છુટે એવી આ સબ્જી તો છે જ પણ સાથે તેમાં ખૂબ ઓછી સામગ્ ....