This category has been viewed 531 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > ફાઇબર યુક્ત રેસીપી > ફાઇબર યુક્ત વજન ઘટાડવા માટે ખોરાક
 Last Updated : Jul 30,2019

3 recipes

वजन घटाने के लिए फ़ाइबर युक्त फूड - हिन्दी में पढ़ें (High Fiber Recipes for Weight Loss in Gujarati)

ફાઇબર યુક્ત વજન ઘટાડવા માટે ખોરાક રેસીપી, High Fiber Weight Loss in Gujarati


આ સૌમ્ય સ્વાદવાળું અને શુન્ય તેલવાળું ગાજરનું સુપ રાત્રીના એક હલકા ભોજન માટે આર્દશ શરૂઆત છે. ગાજરમાં ભરપૂર માત્રામાં વિટામીન-એ હોય છે, જે એક ઉત્તમ એન્ટીઓક્સિડન્ટ ગણાય છે, અને તે તમારા શરીરને ફ્રી-રેડિકલ્સથી મુક્ત કરીને શરીરનું શુધ્ધિકરણ કરે છે. ઓછી ચરબીવાળા દૂધ વડે બનતું આ સુપ નવાઇ પામી જવાય તેટલી ઓ ....
જ્યારે તમે દરરોજના સવારના નાસ્તામાં એક જ વસ્તુ ખાઇને કંટાળી ગયા હો, ત્યારે આ એક નવી જુવારની પૌષ્ટિક વાનગી બનાવો જે પોષણદાઇ તો છે અને તે ઉપરાંત તેમાં સારા એવા પ્રોટીન, લોહ અને ફાઇબર પણ છે. તેમાં મેળવેલા શાક તેની વિટામીન-એ, ફાઇબર, ફોલીક એસિડ અને લોહની માત્રામાં વધારો કરે છે. આ જુવાર અને વેજીટેબલના પૉર ....
આપણા શરીરમાં પાણી અને ઇલેકટ્રોલાઇટની સતત ભરપાઇ કરવા માટે તાજા ફળો અને શાકભાજીનો ઉમેરો એક સારો ઉપાય છે. આ વાનગી તે મેળવવાનો એક રસપ્રદ ઉપાય ગણી શકાય એવી છે. ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ સારા પ્રમાણમાં