This category has been viewed 650 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > પ્રોટીન યુક્ત વ્યંજન > હાઇ પ્રોટીન દાળ અને કઢી
 Last Updated : Feb 19,2020

6 recipes

High Protein Dals, Kadhis - Read in English
प्रोटीन भरपुर व्यंजन दाल और कड़ी - हिन्दी में पढ़ें (High Protein Dals, Kadhis recipes in Gujarati)

હાઇ પ્રોટીન દાળ અને કઢી વાનગીઓ, વેજ પ્રોટીન ભરપૂર વાનગીઓ, High Protein Dal & Kadhi Recipes in Gujarati

 

હાઇ પ્રોટીન દાળ અને કઢી વાનગીઓ, વેજ પ્રોટીન ભરપૂર વાનગીઓ, High Protein Dal & Kadhi Recipes in Gujarati


કોઇપણ સમયે અને કોઇપણ ઋતુમાં બનાવી શકાય એવી આ વાનગીમાં મનપસંદ મસાલા ઉમેરવાથી ખાવાના શોખીનો માટે તો તે એક મજેદાર સ્વાદનો લહાવો જ ગણી શકાય. મજેદાર સ્વાદ સિવાય બીજા પણ ઘણા કારણો છે કે જેથી આ ચોળાની ભાજી અને મસૂરની દાળને ફાયદાકારક ગણાવી શકાય. ખાસ તો સગર્ભા સ્ત્રીઓ માટે તે વધુ ફાયદાકારી રહે છે. ચોળામાં પુ ....
આ એક મહારાષ્ટ્રીય વાનગી છે, જેમાં થોડા ફેરફારથી તેને વધુ પૌષ્ટિક બનાવવામાં આવી છે. પાલક આ વાનગીમાં વિટામીન-એ નો ઉમેરો કરે છે, જ્યારે ચણાની દાળ કૅલ્શિયમ, ફોલિક ઍસિડ અને ફાઈબર જેવા પોષકતત્વોનો ઉમેરો કરે છે. અહીં ચણાની દાળને રાંધતી વખતે ધ્યાન રાખવું કે તે, વધારે ન રંધાઈ જાય, કારણ કે અહીં દાળ છુટ્ટી ....
સાદી કે પછી તીખી, ગમે તેવી દાળ હોય પણ તે પૌષ્ટિક તો ગણાય છે, પણ આ મસાલા દાળ એટલી મજેદાર છે કે તેના સ્વાદનો તમે પ્રતિકાર જ નહીં કરી શકો. ચાર જાતના કઠોળ ભેગા કરીને બનતી આ દાળમાં કાંદા અને ટમેટાની સાથે કાળજીપૂર્વક પસંદ કરેલા મસાલાનો એકરસ થવું જ આ દાળની વિશિષ્ટતા છે જેને તમે ભાત કે રોટલી સાથે માણી શકશો. ....
દરરોજ વપરાતી દાળ પણ મજેદાર બની શકે છે જો આપણે સમજીને તેમાં યોગ્ય સામગ્રીનો ઉપયોગ કરીએ. આ પ્રભાવશાળી દાળમાં લસણ અને ટમેટા હલકી ખટાશ ઉમેરે છે જે રોટી અને ભાત સાથે સારૂ સંયોજન બનાવે છે. મગની દાળથી મળતું ફોલીક એસિડ આ દાળની પૌષ્ટિક્તામાં વધારો કરે છે. આ દાળ ખસ્તા રોટી ....
ગરમા ગરમ બાજરાની રોટી સાથે આ ખાનદેશી દાળ બનાવીને જુઓ કે કેવો મજેદાર મેલાપ તૈયાર થાય છે. મગની દાળ, મસૂરની દાળ, તુવરની દાળ અને અડદની દાળને મસાલાવાળી કાંદા, સૂકા નાળિયેર, મરચાં, મરી વગેરેની પેસ્ટ સાથે રાંધીને તેમાં કરેલો તડકાનો વઘાર આ વાનગીને અનેરી સુવાસ આપીને મસ્ત રંગીન બનાવે છે. આનંદથી બનાવો આ વાનગી ....
દહીંવાળી તુવર દાળમાં સારા પ્રમાણમાં કેલ્શિયમ, પ્રોટીન તથા ફોસ્ફરસ હોવાથી તે શરીરના હાડકા માટે અતિ ઉપયોગી છે ....