This category has been viewed 890 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > પ્રોટીન યુક્ત વ્યંજન > હાઇ પ્રોટીન રોટી અને પરોઠા વાનગીઓ
 Last Updated : Mar 02,2020

5 recipes

High Protein Rotis & Parathas - Read in English
प्रोटीन भरपुर व्यंजन रोटी और पराठे व्यंजनों - हिन्दी में पढ़ें (High Protein Rotis & Parathas recipes in Gujarati)

પ્રોટીન રોટી અને પરાઠા વાનગીઓ ભરપૂર, Protein Rich Roti and Parathas Recipes in Gujarati

 

પ્રોટીન રોટી અને પરાઠા વાનગીઓ ભરપૂર, Protein Rich Roti and Parathas Recipes in Gujarati


એક ચટપટી રોટી જે સામાન્ય રોટી જેવી જ છે અને જીભમાં સ્વાદ ભરાઇ રહે એવો એનો મધુર સ્વાદ તમને જરૂરથી પસંદ પડશે. ઓટસ્ અને અળસીની રોટી સંપૂર્ણપણે પૌષ્ટિક સામગ્રી વડે તૈયાર કરવામાં આવી છે જે રક્તના ઉંચા દબાણવાળા માટે અતિ ઉત્તમ છે, કારણકે ઓટસ્ માં રહેલા બીટા ગ્લ ....
આ પનીર મસૂરના પરોઠાની એક ખાસિયત છે કે તેમાં ઉમેરવામાં આવેલી બધી વસ્તુઓ સામાન્ય છે, જેથી તે ઘર જેવી જ વાનગી બને છે અને એકલા પરોઠા ખાવાથી પણ અમેરીકન ચોપસી તમે સંપૂર્ણ જમણનો અહેસાસ મળશે. આ મજેદાર વાનગી આખા ઘઉંના લોટ વડે બને છે, ....
વધુ એક અતિ પ્રખ્યાત રોટી એટલે બાજરીની રોટી. નવીનતાભરી આ બાજરી લીલા વટાણાની રોટીમાં પેટને માફક આવે એવા બાફેલા અને છૂંદેલા લીલા વટાણા છે જેના વડે તે સ્વાદિષ્ટ અને સંતોષકારક પણ લાગે છે. સારી માત્રમાં ઉમેરેલી કોથમીર આ વાનગીને સુગંધી બનાવે છે અને તેમાં ઉમેરેલી આદૂ-લીલા મરચાંની થોડી પેસ્ટ અને મરી તેને ....
ભાખરી એક એવી વાનગી છે જે સામાન્ય રીતે મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ દરેક જણ બનાવતા જ હોય છે. આમ તેને સામાન્ય ઘરની વા ....
આ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ રોટી તમારા પ્રવૃત્તિ ભર્યા દિવસ માટે યોગ્ય વાનગી ગણી શકાય. આ રોટી પ્રોટીન, ફાઇબર અને ઊર્જા ભરપૂર માત્રામાં આપે છે જે તમને સ્ફૂર્તિમય રહેવામાં મદદરૂપ થશે. અહીં વિચારીને વિવિધ પ્રકારના લોટનું સંયોજન કરવામાં આવ્યું છે જે આ રોટીને અત્યંત મોહક અને ખુશ્બુદાર બનાવે છે. પનીર ઉમેરવાથી ....