This category has been viewed 524 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > પ્રોટીન યુક્ત વ્યંજન > હાઇ પ્રોટીન સૂપ
 Last Updated : Nov 15,2019

3 recipes

High Protein Soups - Read in English
प्रोटीन भरपुर व्यंजन सूप - हिन्दी में पढ़ें (High Protein Soups recipes in Gujarati)

પ્રોટીન ભરવામાં સૂપ રેસિપિ, વેજ હાઇ પ્રોટીન સૂપ, Protein Rich Soup Recipes in Gujarati

 

પ્રોટીન ભરવામાં સૂપ રેસિપિ, વેજ હાઇ પ્રોટીન સૂપ, Protein Rich Soup Recipes in Gujarati


જવ એક એવું કડધાન્ય છે, જેનો આપણે રોજની રસોઇમાં ખાસ ઉપયોગ કરતાં નથી. પરંતુ તે પ્રોટીનનું મૂળ ભંડાર ગણાય છે, તે ઉપરાંત તેમાં લોહ અને ફાઇબર પણ રહેલા છે અને જો તેને કોઇ ખુશ્બુદાર સામગ્રી સાથે રાંધવામાં આવે તો તેનો સ્વાદ પણ સારો આવે છે જે રીતે મે અહીં તેનો ઉપયોગ સૂપ બનાવવામાં કર્યો છે. મસૂરની દાળ સાથે જવ ....
પ્રોટીનયુક્ત પનીર અને પાલકનો એક બાઉલ સૂપ તમને જમણ જેટલો અહેસાસ કરાવશે. મગની દાળ, પનીર અને પાલક, આ સૂપને વધુ પૌષ્ટિક બનાવે છે. જ્યારે કાંદા અને મરી તેમાં તીવ્ર પણ પસંદ પડે તેવા સ્વાદનો ઉમેરો કરે છે.
હવે ફરી ક્યારે તમે પનીર બનાવો ત્યારે તેના બાકી રહેલા પાણીને ફેકી ન દેતા, કારણકે આ પ્રવાહીમાં પ્રોટીન, વિટામીન અને બીજા પોષક તત્વો સારા પ્રમાણમાં હોય છે. આ પૌષ્ટિક વ્હે સૂપ હલકું, ઉર્જાયુક્ત અને કાર્યશક્તિ વધારનાર છે અને એટલે જ જરૂરથી અજમાવવા જેવું છે.