This category has been viewed 547 times

 તહેવાર અને મિજબાનીના વ્યંજન > વિવિધ મહિનામાં બનતી ભારતીય રેસિપિ > ઑગસ્ટ મહિનામાં બનતી રેસિપિ
 Last Updated : Sep 30,2020

4 recipes

Foods to cook in August - Read in English
अगस्त महिना में खाना पकाने के लिए - हिन्दी में पढ़ें (Foods to cook in August recipes in Gujarati)

List of Top Fruits and Vegetables in season for August in India
ભારતમાં ઓગસ્ટ મહિનામાં ખવાતા ફળો અને શાકભાજીની યાદી


૧. આલુબૂખાર Plums
૨. પીચ Peaches
૩. કાકડી Cucumber
૪. સિમલા મરચાં Capsicum


કરકરા અને સુગંધયુક્ત વિશિષ્ટ સ્વાદવાળા કંદ, બટાટા અને કચરેલી મગફળી વડે બનતા આ કંદ-આલૂ પકોડા ઠંડીના દીવસોમાં મસાલાવાળી ચા સાથે સરસ લહેજત આપે એવા છે. અહીં મગફળી પકોડાને સુગંધ તો આપે જ છે સાથે-સાથે પકોડાની રચનાને એવી મજેદાર બનાવે છે કે તમે ઉપવાસના દીવસોમાં તેને આનંદથી માણી શકશો. ઉપવાસના બીજા વ્ ....
ઉપવાસના દીવસોમાં ધરાઇને ખાઇ શકાય એવી આ વાનગી રાજગીરાના લોટ વડે બનાવવામાં આવે છે. વધુમાં તેમાં ખમણેલા બટાટા અને મગફળીનો ભુક્કો મેળવવામાં આવ્યો છે, અને તેની સાથે લીંબુનો રસ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાથી આ એક ઉપવાસની મજેદાર વાનગી બને છે. અહીં યાદ રાખો કે તેને વધુ લિજ્જતદાર બનાવવા માટે તેમાં સિંધલ ....
દક્ષિણ ભારતીય વાનગીમાં સાંભર એક એવી વાનગી છે જેની કોઇને પણ પરિચય આપવાની જરૂર પડતી નથી, કારણકે આ વાનગીની પ્રતિભા જ એવી છે કે તે દક્ષિણ ભારતીય વાનગીઓમાં ઉત્તમ રહી છે. દરેક કુટુંબ તેને પોતાની રીતે યોગ્ય પ્રમાણમાં સામગ્રી લઇને તૈયાર કરે ....
પાલ પાયસમ એક એવી મીઠાઇ છે જે દક્ષિણ ભારતીય ઉત્સવ, લગ્ન કે પછી કોઇ ખાસ પ્રસંગે જરૂરથી પીરસવામાં આવે છે. રાંધેલા ભાત, ચરબીયુક્ત દૂધ અને સાકરની મીઠાશ વડે બનતી આ ખીરમાં એલચી અને કેસર વગેરે ઉમેરવાથી તે મજેદાર સુગંધી અને મલાઇદાર બને છે. આ દક્ષ ....