This category has been viewed 2354 times

  કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મુસાફરી માટે ભારતીય રેસીપી > મુસાફરી માટે સૂકા નાસ્તા રેસીપી
 Last Updated : Nov 04,2019

5 recipes

यात्रा के लिए सूखा नाश्ता रेसिपी - हिन्दी में पढ़ें (Indian Travel Food Dry Snacks recipes in Gujarati)

મુસાફરી માટે સૂકા નાસ્તા રેસીપી, Indian Travel Food Dry Snacks in Gujarati

 

મુસાફરી માટે સૂકા નાસ્તા રેસીપી, Indian Travel Food Dry Snacks in Gujarati

 

ભારતીય યાત્રા માટેની અમારી વિભિન્ન રેસિપિ અજમાવી જુઓ ...
મુસાફરી માટે રેસીપી
મુસાફરી માટે ઇડલી / ઢોસા / ઉપમા રેસીપી
મુસાફરી માટે પરાઠા રેસીપી
મુસાફરી માટે ભાત રેસીપી
મુસાફરી માટે શાકભાજી રેસીપી

હેપી પાકકળા!


મસાલા ખાખરા તો એવી વાનગી છે જેને હું સારા એવા પ્રમાણમાં બનાવીને હવાબંધ પાત્રમાં ભરી રાખું છું અને જ્યારે ભૂખ લાગે ત્યારે તેનો આનંદ માણું છું. ખાખરા લાંબો સમય સુધી તાજા રહે છે અને લૉ કેલરી નાસ્તાની વાનગીલૉ કેલરી નાસ્તાની વ ....
તમને નવાઇ લાગશે કે એક વાનગીની સામગ્રીમાં ફક્ત એક વસ્તુના ફેરફારથી મળતી નવી વાનગી કેવી આશ્ચર્યજનક અને મનમોહિત બને છે. જુઓ, અહીં અમે ચકરીમાં વપરાતા ચોખાના લોટની અવેજીમાં ઘઉંના લોટનો ઉપયોગ કરી, બાકીની સામગ્રીના પ્રમાણમાં થોડા વત્તા ઓછા ફેરફાર કરી માફકસર ચકરી બનાવવા માટેની જરૂરી કણિક તૈયાર કરી છે. ઘ ....
ઢેબરાને ભારતીય બ્રેડ ગણવામાં આવે છે અને ગુજરાતી વાનગીઓમાં તે અતિ પ્રખ્યાત પણ છે. તેમાં બાજરીના લોટ સાથે અન્ય બીજા લોટ તથા બહુ બધા મસાલા મેળવવામાં આવે છે. તમને ખાવાની લાલચ થઇ જાય એવા આ મેથી-મકાઇના ઢેબરામાં મકાઇ તથા બાજરીનો લોટ સાથે અન્ય લોટ મેળવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં અનેક જાતની સામગ્રી જેવી ક ....
ગુજરાતી લોકો જો દીવાળીના દીવસોમાં ફરસી પૂરી ન બનાવે તો તેમની દીવાળી અધૂરી જ ગણાય. આ તળેલી પૂરી ફરસાણની વાનગીઓમાં બધાની મનપસંદ ગણાય છે. તેનું કારણ તો તમે જ્ ....
આપણને ઘણા લોકો વારંવાર કહેતા હોય છે કે અળસીમાં ઑમેગા-૩ ફેટી એસિડ હોય છે અને તે શાકાહારી લોકો માટે અતિ ઉપયોગી તત્વ છે. છતાં પણ વધુ પડતા લોકોને આ પૌષ્ટિક સામગ્રી વાપરીને કોઇ મજેદાર વાનગી બનાવતા નથી આવડતી. આમ તો આપણે મુખવાસ કે રાઇતામાં અળસીનો ઉપયોગ જરૂર કરીએ છીએ, પણ અમે અહીં એક નવી જ રીતે આ ફાઇબર, કેલ્ ....