This category has been viewed 515 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > ફાઇબર યુક્ત રેસીપી > ઇન્સાલ્યુબલ ફાઇબર યુક્ત આહાર રેસિપી
 Last Updated : Jan 15,2019

4 recipes

Insoluble Fiber Foods - Read in English
इंसॉल्यूबल फाइबर युक्त आहार - हिन्दी में पढ़ें (Insoluble Fiber Foods recipes in Gujarati)

ઇન્સાલ્યુબલ ફાઇબર યુક્ત આહાર રેસિપી : Insoluble Fiber Diet in Gujarati


ચોખ્ખું અને સ્વાદીષ્ટ બદામનું દૂધ કેમ તૈયાર કરવું તેની રીત અહીં રજૂ કરી છે. બદામના શુધ્ધ દૂધમાં પ્રોટીન અને લોહ ભરપૂર માત્રામાં હોય છે, ....
ખૂબ ચીવટ રાખીને એક અજોડ સુગંધી અને મોઢામાં પાણી છૂટે એવું માખણ ઘરે બનાવવું એટલે એક ખાસ એવો અનુભવ ગણાય જેનું વર્ણન ન કરી શકાય. જ્યારે તમે આલ્મન્ડ બટર બનાવવાનું વિચારો ત્યારે તમે એક ખાસ પ્રકારના સ્વાદની ધારણા કરશો, પણ આ માખણ તો તમે ધારેલી ખુશ્બુથી પણ વધુ સરસ સુવાસ આપે છે, કારણકે તેમાં બદામને પીસવા પહે ....
આ બદામ બેરિ અને નાળિયેરનું કેક તમારી સ્વાદેન્દ્રિય તેજ કરે એવું રૂચિકર તથા ઉત્તમ સુગંધ ધરાવતું છે. આ અજોડ કેકમાં બદામનો લોટ, નાળિયેર, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ અને મધનું સંયોજન છે જે બજારમાં મળતા મેંદા અને સાકરના કેકથી અલગ છે. અહીં મેળવેલી બધી વસ્તુઓ તમારા શરીર માટે આરોગ્યવર્ધક છે. બદામમાં ચરબ ....
આ વોફલ ખૂબ જ કરકરી અને એકદમ અલગ જ અનુભવ કરાવે છે. ખરેખર આ ચિક પી ઍન્ડ મિંટ વોફલ એક તદ્દન અલગ પ્રકારનો નાસ્તો છે. ક્રશ કરેલા કાબુલી ચણા અને ફૂદીનાના ખીરામાંથી બને છે આ સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક વોફલ જે ફાઇબર, વિટામિન એ અને પ્રોટીનથી ભરપૂર છે અને તેની પૌષ્ટિક્તા ને કારણે તમને દીવસભરની તાકત મળી રહે છે. ....