This category has been viewed 1497 times

  કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > પીણાં > જ્યુસ
 Last Updated : Oct 16,2020

5 recipes

Indian Juices - Read in English
ज्यूस - हिन्दी में पढ़ें (Indian Juices recipes in Gujarati)


કોકોનટ અને પપૈયાનું ડ્રીંક ગમી જાય એવું છે, જે ગરમીના દીવસો માટે ઉત્તમ પીણું ગણી શકાય છે. નાળિયેરના દૂધ અને પપૈયાનું સંયોજન એક ઠંડક આપનારૂં પીણું બનાવે છે, જે સ્વાદમાં મજેદાર હોવાની સાથે પેટ માટે પણ અનૂકુળ ગણી શકાય એવું છે.
ફાઇબરયુક્ત સફરજન અને રસદાર કાકડીના સંયોજનથી તૈયાર થતું આ જ્યુસ તમને જોમ અને શક્તિ આપી, શરીરમાં બનતા ઝેરી તત્વોને બહાર કાઢીને તમારી ચામડીને આખો દીવસ ઉલ્લાસમય અને પ્રફુલિત રાખશે.
પપૈયા પૅશન એક એવું મજેદાર, સ્વાદિષ્ટ અને સુગંધીદાર ઉપરાંત મલાઇદાર પીણું છે, જે પાર્ટીમાં ખાસ પીરસી શકાય એવું છે. એક જમાનામાં પપૈયા, સીઝનલ ફળ તરીકે ગણાતા અને કોલંબસે તો તેને ’ભગવાનના ફળ’ જેવી ઉપમા આપ ....
પપૈયા ઍન્ડ ઑરેન્જનું ડ્રીંક એક જોમદાર પીણું છે, જેમાં વિચારીને ફળોનું સંયોજન એટલે ફળો સાથે નાળિયેર મેળવવામાં આવે છે. પપૈયાની મીઠાશ તથા સંતરાના રસની ખટાશ મળીને બને છે એક આનંદીત કરનારૂં પીણું, જેમાં થોડું ખમણેલું નાળિયેર પણ છે. આમ તો પપૈયા ઍન્ડ ઑરેન્જ ....
વિટામીન-એ થી ભરપુર એવી સકરટેટી અને ફુદીનાના પાનના સંયોજન વડે બનતું આ એક મજેદાર અને આરોગ્યદાયક પીણું છે. વધુ માત્રામાં એન્ટીઓક્સિડન્ટ (antioxidant) અને રોગ પ્રતિરક્ષક (immunity) શક્તિ ધરાવતું આ પીણું નાના બાળકોને તથા મોટાઓને પણ ગમે એવું છે.