This category has been viewed 611 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > ગ્લૂટન વગરનાં વ્યંજન > બાળકો માટેના વ્યંજન
 Last Updated : Jun 12,2019

11 recipes

Gluten Free Kids - Read in English
ग्लूटिन मुक्त बच्चों के वेज - हिन्दी में पढ़ें (Gluten Free Kids recipes in Gujarati)


ઑટસ્ અને મગની દાળના મિશ્રણ સાથે જુદી જુદી જાતના ભારતીય મસાલા મેળવીને એક ફાઇબર અને પ્ ....
ઇડલીની જેમ ઢોસા પણ દક્ષિણ ભારતીય વાનગીઓમાં અતિ પ્રખ્યાત વાનગી છે, પાતળા અને કરકરા ઢોસા, ચોખા અને અડદની દાળના ખીરા વડે બનાવવામાં આવે છે. ઇડલી કરતાં પણ ઢોસા વધુ ઉત્તેજક ગણાય છે. ખરેખર તો ઇડલી બનાવવામાં સહેલી, આરામદાયક અને બાફેલી વાનગી ગણાય છે, જ્યારે ઢોસા તેનાથી વધુ તૃપ્ત કરનારા ગણાય છે. પારંપારિક રી ....
રૂ જેવી નરમ અને ચંદ્ર જેવી સફેદ એટલે કે ઇડલી. આ એક એવી વાનગી છે જેની સાથે દરેક દક્ષિણ ભારતીયની બચપણની યાદો જોડાયેલી હશે કે કેવી રીતે તેમની મમ્મી તેમને આ ઇડલી સવારના નાસ્તામાં પ્રેમ અને હેતથી પીરસતી હતી. ખરેખર તો ઇડલીનો આથો તૈયાર કરવાની પધ્ધતિ દક્ષિણ ભારતીય લોકોના ઘરમાં રોજની બાબત છે. પચવામાં સરળ, સ્ ....
ઘણા લોકોને એવી સમજ છે કે ઇડલી સાથે ચટણી અને સાંભર જ પીરસી શકાય, પણ તે સિવાય બીજી ઘણી રીતે દક્ષિણની આ વાનગી સાથે પીરસી શકાય એવા વિવિધ વિકલ્પ છે. તેમાં એક પ્રકાર છે ઇડલી સાથે ઘરે તૈયાર કરેલા દક્ષિણ ભારતના રસમ સાથેનો. જો કે સાંભર અતિ પ્રખ્યાત થઇ ગયું છે, છતાં તેને રસમ સાથે પીરસવાની રીતને ઘરનું આતિથ ....
આંબા અને પપૈયા પછી જો વધુ માત્રામાં કેરોટીનોઇડ્સ (carotenoids) હોય, તો તે ગાજરમાં છે. મેથીમાં પણ વધુ એન્ટીઓક્સિડંટ (antioxidant), વિટામીન એ અને
મુઠીયા જેવી વાનગી ગુજરાતીઓની સદા પસંદગી જેવી વાનગી છે પણ બીજા લોકો માટે તો એક નવી વાનગી જેવી છે. મુઠીયાના લોટના ગોળાને બાફવામાં આવે છે અને તેમાં ૨ થી ૩ જાતના લોટનું સંયોજન હોય છે ઉપરાંત તેમાં વિવિધ શાક જેવા કે મેથી, મૂળા, દૂધી વગેરે ઉમેરી તે ....
મશરૂમને રાંધવાની ભારતીય રીત એટલે તાજી મશરૂમની કરી. તાજી લીલી કોથમીર અને બાફેલા કાંદાની પેસ્ટનો ગ્રેવીમાં ઉમેરો તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે, અને સૌમ્ય મશરૂમના સ્વાદથી તે ઉત્તમ બને છે. અહીં ફક્ત યાદ રાખવું કે મશરૂમને ગરમ પાણીમાં ૨ મિનિટ પલાળી રાખવું જેથી તે નરમ થઇ જાય અને સાથે-સાથે સારી રીતે સાફ ....
આ ઝટપટ પનીરની સબ્જી અનેક લોકોને પસંદ આવે એવી છે કારણકે તેમાં રૂચીદાયક સ્વાદ અને બનાવટનું સંયોજન છે. આ જૈન વાનગીમાં પનીર, સીમલા મરચાં અને ટમેટાનો સ્વાદ, સાદા પણ ખુશ્બુદાર મસાલા જેવા કે આખા ધાણા અને લાલ મરચાં દ્વારા વઘારવામાં આવ્યું છે. મોઢામાં પાણી છુટે એવી આ સબ્જી તો છે જ પણ સાથે તેમાં ખૂબ ઓછી સામગ્ ....
સાદી કે પછી તીખી, ગમે તેવી દાળ હોય પણ તે પૌષ્ટિક તો ગણાય છે, પણ આ મસાલા દાળ એટલી મજેદાર છે કે તેના સ્વાદનો તમે પ્રતિકાર જ નહીં કરી શકો. ચાર જાતના કઠોળ ભેગા કરીને બનતી આ દાળમાં કાંદા અને ટમેટાની સાથે કાળજીપૂર્વક પસંદ કરેલા મસાલાનો એકરસ થવું જ આ દાળની વિશિષ્ટતા છે જેને તમે ભાત કે રોટલી સાથે માણી શકશો. ....
ગરમા ગરમ બાજરાની રોટી સાથે આ ખાનદેશી દાળ બનાવીને જુઓ કે કેવો મજેદાર મેલાપ તૈયાર થાય છે. મગની દાળ, મસૂરની દાળ, તુવરની દાળ અને અડદની દાળને મસાલાવાળી કાંદા, સૂકા નાળિયેર, મરચાં, મરી વગેરેની પેસ્ટ સાથે રાંધીને તેમાં કરેલો તડકાનો વઘાર આ વાનગીને અનેરી સુવાસ આપીને મસ્ત રંગીન બનાવે છે. આનંદથી બનાવો આ વાનગી ....
વધુ પડતા લોકો વિચારે છે કે પનીર એટલું સૌમ્ય સ્વાદ ધરાવે છે કે તે ફ્કત ટમેટાની ગ્રેવીમાં સારી રીતે ભળી શકે છે. પણ, આ એક ગેરસમજ છે – પનીર એક એવી સર્વતોમુખી સામગ્રી છે જે સફેદ ગ્રેવી સાથે પણ સારી રીતે ભળી જાય છે. પનીર ઈન ક્વીક વાઇટ ગ્રેવી એક ખૂબજ સરળ અને ઝટપટ બનતી અને સૌમ્ય સ્વાદ ધરાવતી વાનગી છે. જો તમ ....