This category has been viewed 985 times

 બાળકોનો આહાર > બાળકો માટે સૂકા નાસ્તાની રેસિપિ
 Last Updated : Jan 21,2020

3 recipes

Kids Jar Snacks - Read in English
सूखे नाश्ते बच्चों के लिए - हिन्दी में पढ़ें (Kids Jar Snacks recipes in Gujarati)

બાળકો માટે સૂકા નાસ્તાની રેસિપિ, Kids Jar Snacks Recipe in Gujarati


ગુજરાતી લોકો જો દીવાળીના દીવસોમાં ફરસી પૂરી ન બનાવે તો તેમની દીવાળી અધૂરી જ ગણાય. આ તળેલી પૂરી ફરસાણની વાનગીઓમાં બધાની મનપસંદ ગણાય છે. તેનું કારણ તો તમે જ્ ....
કેસર પીસ્તા બિસ્કિટ એક મજાની સમૃધ્ધ વાનગી છે, જેમાં શાહી મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં ઉમેરવામાં આવેલા પીસ્તા અને બદામ તેને કરકરો સ્વાદ આપે છે, જ્યારે વિવિધ મસાલાના પાવડર તેને ભવ્ય ખુશ્બુ આપે છે. કણિકમાં મેવાના ટુકડા બરોબર રહે તે માટે કણિકને વણતી વખતે હલકા હાથે વણવી જેથી બિસ્કિટના પડ પાતળા ન ....
આ મધ્યમાં નરમ એવા કુકીઝ અદભૂત તો છે, ઉપરાંત દુનિયાની એક અજાયબી જેવા પણ છે. અમારી ખાત્રી છે કે તમને તે જરૂરથી ગમશે. આ ઓરીયો ચીઝ કેક કુકીઝનો સ્વાદ તમે આગળ ક્યારે પણ માણયો નહીં હોય એવો છે. આ કુકીઝ ફક્ત કરકરા જ નથી પણ એક અલગ બનાવટ ધરાવે છે કારણકે તે મધ્યમાં નરમ ચીઝકેક જેવા છે. આ કુકીઝની કણિક ક્રીમચી ....