This category has been viewed 1156 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > લો કૉલેસ્ટ્રોલ વ્યંજન > રોટી અને પરાઠા તમારા કોલેસ્ટોરેલનું સ્તર ઘટે
 Last Updated : Oct 21,2020

3 recipes

पौष्टिक लो-कॉलेस्ट्रोल रोटी और पराठे - हिन्दी में पढ़ें (Low Cholesterol Rotis, Parathas recipes in Gujarati)

રોટી અને પરાઠા તમારા કોલેસ્ટોરેલનું સ્તર ઘટે! Healthy Low Cholesterol Rotis Parathas Recipes in Gujarati


દરેક ઘરના રસોડામાં જોવા મળતી સામગ્રી વડે બનતી આ મજેદાર કૅલરીયુક્ત રોટીમાં પાંચ પૌષ્ટિક લોટનું સંયોજન છે, જે લોહ, પ્રોટિન, ફાઈબર અને વિટામીન બી3 ધરાવે છે. નાસ્તામાં કે જમણમાં આ રોટી, દહી સાથે તમારું જમણ સંતુષ્ટ અને પૌષ્ટિક બનાવે છે.
સોયા, રાગી અને જુવારના લોટમાંથી બનતા આ પરોઠા થોડા ઓછા મસાલાવાળા છે. આ બધા લોટ ગ્લુટન વગરના તો છે જ પણ સાથે-સાથે લોહતત્વ, કૅલ્શિયમ, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર છે.
વધુ એક અતિ પ્રખ્યાત રોટી એટલે બાજરીની રોટી. નવીનતાભરી આ બાજરી લીલા વટાણાની રોટીમાં પેટને માફક આવે એવા બાફેલા અને છૂંદેલા લીલા વટાણા છે જેના વડે તે સ્વાદિષ્ટ અને સંતોષકારક પણ લાગે છે. સારી માત્રમાં ઉમેરેલી કોથમીર આ વાનગીને સુગંધી બનાવે છે અને તેમાં ઉમેરેલી આદૂ-લીલા મરચાંની થોડી પેસ્ટ અને મરી તેને ....