This category has been viewed 975 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > પીસીઓએસ રેસિપિ, પીસીઓએસ આહાર > પીસીઓએસ બ્રેકફાસ્ટ રેસિપિ
 Last Updated : Jul 29,2020

6 recipes

PCOS Breakfast - Read in English
पीसीओएस ब्रेकफास्ट रेसिपी - हिन्दी में पढ़ें (PCOS Breakfast recipes in Gujarati)

પીસીઓએસ બ્રેકફાસ્ટ રેસિપિ,  PCOS Breakfast Recipes in Gujarati

પીસીઓએસ બ્રેકફાસ્ટ રેસિપિ,  PCOS Breakfast Recipes in Gujarati,  Polycystic Ovary Syndrome recipes in Gujarati


સામાન્ય રીતે ઇડલી એક પૌષ્ટિક વાનગી ગણાય છે, પણ આ ઓટસ્ ની ઇડલી એક નવિન પ્રકારની થોડા ફેરફારવાળી ઇડલી વધુ આરોગ્યદાયક અને ખાવાથી તૃપ્ત થવાય એવી છે. ઓટસ્ ની ઇડલીમાં ચોખાના બદલે ઓટસ્ નો ઉપયોગ ....
બ્રોકન વીટ ઉપમાનું નામ જ સૂચવે છે કે ઉપમા આરોગ્યવર્ધક ઘઉંમાંથી બનેલો છે. જેમાં ફાડા ઘઉં બહુ જરૂરી ડાઇયિટરી ફાઇબર અને ઊર્જા આપે છે જ્યારે ગાજર અને લીલા વટાણા વિપુલ પ્રમાણમાં પૌષ્ટિક્તા બક્ષે છે, ખાસ કરીને વિટામિન એ. સામાન્ય રીતે નરમ રહેતા ઉપમા, તેમાં શાકભાજી ઉમેરવાથી કરકરા બને છે. તમે તમારી પસંદગી પ્ ....
ચહા ના સમયે બિસ્કિટના વિકલ્પ તરીકે આ સરળ અને પૌષ્ટિક નાસ્તો અજમાવી જુઓ! આ બરોબર સ્વાદિષ્ટ, તંદૂરસ્તી ભર્યું અને ખુશ્બૂદાર નાસ્તો છે.
દક્ષિણ ભારતના પ્રખ્યાત નાસ્તાની વાનગી ઇડલી જે પારંપારિક રીતે ચોખા અને અડદની દાળમાંથી બને છે તેને અલગ રીતે બનાવવામાં આવી છે આ ચોખા અને મગની દાળની ઈડલી. સપ્રમાણ માત્રામાં લીધેલ ચોખા અને મગની દાળ ને લીધે આ ઇડલી સુંદર, સ્વાદિષ્ટ અને મોહક બને છે જે તમારા કુટુંબના દરેક સભ્યને જરૂરથી ભાવશે. આ પૌષ્ટિક અને પ ....
દક્ષિણ ભારતીય વાનગી એટલે ઇડલી હવે દરેક રાજ્યમાં મળી રહે છે. અહીં એક અલગ પ્રકારની ઇડલી જેમાં મગની દાળ અને પાલક મેળવી ડાયાબીટીસ્ ધરાવનારને માફક થઇ શકે એવી ઇડલી રજૂ કરી છે.
વર્ષોથી ખાખરા એક આરોગ્યદાયક નાસ્તા માટે પ્રખ્યાત છે. તેનું કરકરૂપણું, સ્વાદ કે તેની ધીરેથી શેકવાની રીત, આપણે કહી નથી શકતા કે ખાખરા આટલા સ્વાદિષ્ટ કેમ બને છે. . . પણ તે હમેશાં એક ઉત્તમ નાસ્તો બને છે. આ ખાખરા બનાવવામાં ઘણો સમય લાગે છે પણ ફાઇબરથી ભરપૂર ઘઉં અને લોહતત્વથી ભરપૂર મેથીમાંથી બનતા અત્યંત આરોગ ....