This category has been viewed 791 times

 તહેવાર અને મિજબાનીના વ્યંજન > તહેવારના વ્યંજન > પિકનીક માટે ની રેસિપિ > પિકનીક માટે ના સુકાં નાસ્તા
 Last Updated : Jan 28,2020

3 recipes

Picnic Dry Snacks - Read in English
पिकनिक के लिए सूखे नाश्ता की - हिन्दी में पढ़ें (Picnic Dry Snacks recipes in Gujarati)


આ સિનેમન રોલ આપણી આજુબાજુની બેકરીમાં મળતા સિનેમન બન કરતાં અધિક સ્વાદિષ્ટ છે એટલે તે તમને જરૂર નવાઇજનક લાગશે. આ હોમ-મેડ સિનેમન રોલમાં કણિકની વચ્ચમાં સિનેમનનું આઇસીંગ પાથરી તેને બેક કરવામાં આવ્યા છે. આ નરમ અને ફૂલેલા રોલને ચાખતા તેનું મલાઇદાર અને તજ ભર્યું સ્વાદ તમારી સ્વાદેન્દ્રિયને રૂચિકારક લાગશે અન ....
તમને નવાઇ લાગશે કે એક વાનગીની સામગ્રીમાં ફક્ત એક વસ્તુના ફેરફારથી મળતી નવી વાનગી કેવી આશ્ચર્યજનક અને મનમોહિત બને છે. જુઓ, અહીં અમે ચકરીમાં વપરાતા ચોખાના લોટની અવેજીમાં ઘઉંના લોટનો ઉપયોગ કરી, બાકીની સામગ્રીના પ્રમાણમાં થોડા વત્તા ઓછા ફેરફાર કરી માફકસર ચકરી બનાવવા માટેની જરૂરી કણિક તૈયાર કરી છે. ઘ ....
એક વિલાયતી નાસ્તાની વાનગી જે નાના બાળકોની અતિ પ્રિય બનશે એમ કહી શકાય એવી છે. આ ક્વીક ચોકલેટી બિસ્કીટસ્ માં તૈયાર મળતા મારી બિસ્કીટને ચોકલેટ સૉસમાં ડૂબાડીને બહારથી આકર્ષક અને લોભામણા બનાવવા તેને ઉપરથી ચોકલેટ વર્મિસેલી સેવ, બદામની કાતરી વગેરેથી સજાવવામાં આવ્યા છે. તાજી પીગળાવેલી ડાર્ક ચોકલેટ આ બિસ ....