This category has been viewed 1329 times

  કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > રોટી / પૂરી / પરોઠા > ભારતીય પ્રખ્યાત પુરી વાનગીઓ
 Last Updated : Sep 11,2019

3 recipes

Puris - Read in English
भारतीय प्रसिद्ध पुरी रेसिपी - हिन्दी में पढ़ें (Puris recipes in Gujarati)

ભારતીય પ્રખ્યાત પુરી વાનગીઓ, Indian famous Puri Recipes in Gujarati

 

ભારતીય પ્રખ્યાત પુરી વાનગીઓ, Indian famous Puri Recipes in Gujarati


છોલે સાથે પીરસવામાં આવતા આ પ્રખ્યાત ગરમા ગરમ ભતુરા બધા માટે એક આનંદદાય જમણ ગણાય છે અને ખાસ કરીને વરસાદના દિવસોમાં તેની મજા તો અનોખી જ છે. પણ, અહીં યાદ રાખવું કે ભતુરા તાજા અને ગરમા ગરમ પીરસવામાં ન આવે તો તે નરમ અને ચવડ બની જશે. બીજું એ પણ યાદ રાખવાનું કે ભતુરાને તળ્યા પછી તેમાંથી વધારાના તેલને ભતુરા ....
પૂરી એક ખૂબ જ પ્રખ્યાત ભારતીય વાનગી છે જે તમે ગમે તે સમયે ખાઇ શકો છો. તમે તેને અલગ અલગ વાનગીઓ સાથે પીરસી નાસ્તાના સમયે અથવા જમણમાં ખાઇ શકો છો. પરંતુ, પૂરી બનાવવાની સાચી કળા જાણવી જરૂરી છે, જેથી તે સ્વાદિષ્ટ અને ફૂલેલી બને અને તે પણ વધારે પડતા ત ....
બટાટા વડે બનતી કોઇ પણ વાનગી કોને ન ભાવે? આ મજેદાર અને ફૂલેલી પૂરી બાળકો અને સાથે મોટાઓને પણ જીરૂરથી ભાવશે. આ આલુની પૂરીમાં સૌમ્ય કેસર અને મરીનું અનોખું સંયોજન છે, પણ જો તમને તે વધુ મસાલેદાર બનાવવી હોય તો તેમાં થોડું ભુક્કો કરેલું જીરૂ, લીલા મરચાં અને કોથમીર પણ મેળવી શકો છો. આ અનોખી આલુની પૂરી તમે