This category has been viewed 1175 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > વિટામિન બી1 થાઇમીન માટે ની રેસીપી
 Last Updated : Nov 25,2020

5 recipes

Vitamin B1 Thiamine - Read in English
विटामिन बी1 थायमीन की रेसीपी - हिन्दी में पढ़ें (Vitamin B1 Thiamine recipes in Gujarati)

વિટામિન બી1 થાઇમીન માટે ની રેસીપી : Vitamin B1 Thiamine in Gujarati

વિટામિન બી1 થાઇમીન માટે ની રેસીપી : Vitamin B1 Thiamine in Gujarati

 

વિટામિન B1 ના ૭ મુખ્ય કાર્યો, 7 key functions of Vitamin B1, Thiamine

  7 Key functions of Vitamin B1 વિટામિન B1 ના ૭ મુખ્ય કાર્યો
1. Carbohydrate Metabolism કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ
2. Breaks down Fat and Protein ફેટ અને પ્રોટીન ને તોડે છે
3. Forms ATP (adenosine triphosphate) which body uses for energy. ફોર્મ એ.ટી.પી (ઍડિનોસિન ટ્રાઇફોસ્ફેટ) કે જે શરીરની ઊર્જા માટે ઉપયોગ કરે છે
4. Protects Nerves નર્વને રક્ષણ આપે છે
5. Prevents Heart Disease હાર્ટ ડિસીઝ અટકાવે છે
6. Powerful Antioxidant શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ
7. Helps produce Red Blood Cells લાલ રક્તના કોશિકાઓને ઉત્પન્ન કરવામાં મદદ કરે છે


તમારા શરીરમાં લોહ તત્વ જાળવી રાખવા પાલકની સાથે સલાડના પાન અને તલ વડે તૈયાર થતા આ પાલક તાહીનીના રૅપ્સ્, તમારા બાળકોના રક્ત કોષ અને હેમોગ્લોબીનને વધારવામાં મદદરૂપ થશે. બનાવવામાં અતિ સરળ આ રૅપ્સ્ સુવ ....
અતિ પૌષ્ટિક એવો આ હાંડવો પૌવા અને નાચનીના લોટ વડે અતિ સ્વાદિષ્ટ બને છે એમ કહી શકાય? હા, આ મજાક નથી. આ હાંડવાનો સ્વાદ માણો ત્યારે તમે પણ કબૂલ કરશો. પૌવામાં લોહતત્વ રહેલો છે જે શરીરમાં નવા રક્તકણ બનાવવામાં ઉપયોગી થાય છે જેથી રક્તના ભ્રમણમાં અને રક્તના દાબને નિયંત્રત રાખવામાં તે મદદરૂપ થાય છે એમ ગણી શક ....
કોઇ પણ જમણ તમને સંપૂર્ણ સંતુષ્ટ ન કરી શકે એટલું ધરાઇ જવાય એવો સંતોષ તમને આ રાજમા કરી અને ભાતના જમણમા મળશે. રાજમા પૌષ્ટિક અને ગુણકારી તો છે પણ તેને જ્યારે ટમેટા અને રોજના મસાલા સાથે રાંધવામાં આવે ત્યારે તે ખુબ જ સ્વાદીષ્ટ બને છે. આ કરી પંજાબ તરફના લોકોની મનપસંદ વાનગી છે અને નાના મોટા સહુને પ્રિય પણ એ ....
તમે બાજરાની ખાચડી વિશે સાંભળ્યું હશે જે એક પ્રખ્યાત રાજસ્થાની વાનગી ગણાય છે અને જેની ગણના એક પૌષ્ટિક વાનગીમાં થાય છે. જ્યારે અહીં અમે તેમાં તેના કરતા પણ વધારાના પોષક તત્વો ધરાવતા મગ, લીલા વટાણા અને ટમેટા ઉમેરીને બનતી એક અલગ જ ખીચડી તૈયાર કરી છે, જે ખીચડીના સ્વાદમાં તો વધારો કરે છે ઉપરાંત તેમાં ફાઇબર ....
મિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ | minty couscous recipe in gujarati | સાભડી તે ખૂબ વિદેશી લાગે છે, કૂસકૂસ ફાડા ઘઉં સિવાય બીજું કંઈ નથી જે ને પાણી અથવા દૂધમાં રાંધવામાં આવે છે, ....