This category has been viewed 405 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > કેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક વ્યંજન > કેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક સલાડ રેસીપી
 Last Updated : Jan 24,2020

3 recipes

Cancer Salads - Read in English
पौष्टिक कैंसर सलाद रेसिपी - हिन्दी में पढ़ें (Cancer Salads recipes in Gujarati)

કેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક સલાડ રેસીપી, Healthy Salad Recipes for Cancer Patients in Gujarati

કેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક સલાડ રેસીપી, Healthy Salad Recipes for Cancer Patients in Gujarati


જ્યારે તમને બજારમાં તાજા નાસપાતી મળે ત્યારે આ નાસપાતી અને દાડમનું સલાડ જરૂર અજમાવજો. દાડમનો રસ, લીંબુનો રસ, રાઇનો પાવડર, મધ અને મરીનો પાવડર મેળવીને એક હુંફાળુ ડ્રેસિંગ તૈયાર કરવામાં આવ્યું છે જે નાસપાતી સાથે મજેદાર સ્વાદ આપે છે. અને સાથે તેમાં થોડા આઇસબર્ગ સલાડના પાન મેળવ્યા છે જેથી તે કરકરો બને. આ ....
એક મજેદાર સંયોજન જેમાં તેની સામગ્રીના કુદરતી ગુણ અને તેમાં મેળવેલું વિશિષ્ટ ગુણવાળું ડ્રેસિંગ. શરીરની તંદુરસ્તી માટે લૉ-ફેટ પનીરની બદલીમાં ટોફુ (soya paneer) વાપરો, જેમાં ‘જૅનસ્ટીન’ અને ‘આઇસોફલૅવોન્સ્’ જેવા ફાઇટોન્યુટ્રીન્ટ્સ હોય છે જેમાં રક્તના કોલેસ્ટ્રોલને ઓછું કરવાની અને શરીરના કોષોમાં ઉત્પન્ન થ ....
સલાડમાં સિમલા મરચાં, કોબી અને ટમેટા મેળવવા એ તો હવે સામાન્ય વાત ગણાય છે પણ, અહીં ખાસ મહત્વનું છે તેમાં મેળવેલું ડ્રેસિંગ. વિવિધ વસ્તુઓના મિશ્રણથી બનતા આ રંગીન સલાડમાં ખમણેલા સફરજન, લીંબુનો રસ અને બીજા હબર્સ્ મેળવી ચટપટું ડ્રેસિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ ડ્રેસિંગ સ્વાદ અને સુગંધમાં મજેદાર તો છ ....