This category has been viewed 1798 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > ફણગાવેલા કઠોળની રેસિપી
 Last Updated : Jun 21,2020



Sprouts - Read in English
अंकुरित अनाज के व्यंजन - हिन्दी में पढ़ें (Sprouts recipes in Gujarati)

અહીં આ ટેબલમાં કેટલીક ઝડપી હકીકતો આપી છે, જેવી કે પલાળવાનો સમય , ફણગા આવવાનો સમય, જરૂરી રકમ અને રસોઈની પદ્ધતિ, જે તમને કઠોળને કેવી રીતે ફણગાવવા તેના માટે સહાય કરશે.



કઠોળ (બીજ) માત્રા (કાચા બીજની) પલાળવાનો સમય ફણગા આવવાનો સમય માત્રા (ફણગાઆવ્યા પછીની) રસોઈની પદ્ધતિ
મઠ ½ કપ ૮ થી ૧૦ કલાક ૬-૮કલાક 2¼ કપ ½ કપ પાણી ઉમેરો અને 1 સિટી વગાડી પ્રેશર કૂક કરો
વાલ ½ કપ આખીરાત ૮-૧૦ કલાક 1½ કપ ¾ કપ પાણી ઉમેરો અને 2 સિટી વગાડી પ્રેશર કૂક કરો
ચોળા ½ કપ આખીરાત ૮ થી ૧૦ કલાક 1½ કપ ½ કપ પાણી ઉમેરો અને 2 થી 3 સિટી વગાડી પ્રેશર કૂક કરો
લાલ ચણા ½ કપ આખીરાત ૧૨ થી ૧૫ કલાક 1½ કપ ¾ કપ પાણી ઉમેરો અને 3 સિટી વગાડી પ્રેશર કૂક કરો
સૂકા લીલા વટાણા ½ કપ આખીરાત ૧૨ થી ૧૫ કલાક 1½ કપ ¾ કપ પાણી ઉમેરો અને 4 થી 5 સિટી વગાડી પ્રેશર કૂક કરો
કાબૂલી ચણા ½ કપ આખીરાત ૨૪ થી ૨૬ કલાક 1½ કપ ¾ કપ પાણી ઉમેરો અને 3 થી 4 સિટી વગાડી પ્રેશર કૂક કરો
સફેદ વટાણા ½ કપ આખીરાત ૨૪ થી ૨૬ કલાક 1¼ કપ ¾ કપ પાણી ઉમેરો અને 3 થી 4 સિટી વગાડી પ્રેશર કૂક કરો
રાજમા ½ કપ આખીરાત ૨૪ થી ૨૬ કલાક 1¼ કપ ¾ કપ પાણી ઉમેરો અને 3 થી 4 સિટી વગાડી પ્રેશર કૂક કરો
મગ ½ કપ ૮ થી ૧૦ કલાક ૬-૮ કલાક 1½ કપ ¾ કપ પાણી ઉમેરો ને ત્યાં સુધી ઉકળો જ્યા સુધી તે પુરી રીતે રાંધાય જાય અને પાણી પુરુ બાષ્પીભવન થઇ જાય
મેથીના દાણા ½ કપ આખીરાત ૬-૮ કલાક 1½ કપ ¾ કપ પાણી ઉમેરો ને ત્યાં સુધી ઉકળો જ્યા સુધી તે પુરી રીતે રાંધાય જાય અને પાણી પુરુ બાષ્પીભવન થઇ જાય
મસૂર ½ કપ આખીરાત ૧૦ થી ૧૨ કલાક 1½ કપ ¾ કપ પાણી ઉમેરો અને 2 થી 3 સિટી વગાડી પ્રેશર કૂક કરો
ઘઉં ½ કપ આખીરાત ૧૨ થી ૧૪ કલાક 1½ કપ 1 કપ પાણી ઉમેરો અને 3 થી 4 સિટી વગાડી પ્રેશર કૂક કરો
કુલીથ ½ કપ આખીરાત ૧૦ થી ૧૨ કલાક 1½ કપ ¾ કપ પાણી ઉમેરો અને 2 થી 3 સિટી વગાડી પ્રેશર કૂક કરો
મિક્સ ફણગાવેલા કઠોળ   આખીરાત ૧૦ થી ૧૨ કલાક ¾ કપ ¾ કપ પાણી ઉમેરો અને 3 થી 4 સિટી વગાડી પ્રેશર કૂક કરો