This category has been viewed 4842 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > વિટામિન બી ૧૨ કોબલામીન યુકત રેસિપી
 Last Updated : Apr 24,2019

4 recipes

विटामिन बी 12 कोबालामिन युक्त - हिन्दी में पढ़ें (Vitamin B12 Cobalamin Rich Foods recipes in Gujarati)

The suggested daily intake of vitamin B12 (mcg/d) is: રોજ વિટામિન બી 12 કેટલું લેવુ જોઇએ (એમ.સી.જી / ડી) છે
Adult man and woman 1 પુખ્ત પુરુષ અને સ્ત્રી
Pregnant woman 1 ગર્ભવતી સ્ત્રી
Lactating woman 1.5 ધવડાવતી સ્ત્રી ૧.૫
Kids (1-18 yrs) 0.2 to 1.0 બાળકો (૧-૧૮ વર્ષ) ૦.૨ થી ૧.૦

વિટામિન બી ૧૨ ના ટોચના ચાર શાકાહારી સ્ત્રોતો સમાવેશ થાય છે

  Top 4 vegetarian sources of vitamin B12 વિટામિન બી ૧૨ ના ટોચના ચાર શાકાહારી સ્ત્રોતો સમાવેશ થાય છે
1. Eggs ઇંડા
2. Milk દૂધ
3. Curds દહીં
4. Paneer પનીર


આ ભારતીય પનીરની વાનગીમાં ખાસ મહત્વનો ભાગ છે તેમાં વપરાયેલી બે પ્રકારની કાંદાની પેસ્ટ. પહેલી પેસ્ટમાં રાંધેલા કાંદાની સાથે કાજૂ છે જે પનીર પસંદાને મલાઇદાર બનાવે છે, જ્યારે બીજી પેસ્ટમાં બ્રાઉન કાંદા તેને શાહી, તીવ્ર સ્વાદવાળું અને સુગંધી બનાવે છે. આ વાનગી પાર્ટીમાં પીરસી શકાય એવી છે. તે ઉપરાંત આ પનીર ....
પંછાબી હોટલમાં ખાવાવાળાની આ એક ખાસ મનપસંદ વાનગી છે. પનીર મખ્ખની નામ જ જણાવે છે કે પંજાબની આ વાનગી સ્વાદથી ભરપુર છે અને તેની ખાસિયત છે પંજાબીઓની સૌથી મનપસંદ સામગ્રી – માખણ. પારંપારીક પંજાબી ઘરમાં મહિલાઓ મલાઇદાર દૂધ વડે સફેદ માખણ બનાવતી હોય છે. માખણ બનાવ્યા પછી બાકી રહેલું પ્રવાહી પણ એટલું જ સ્વાદીષ્ટ ....
જો તમને વિવિધ રાઇતાના સ્વાદ પસંદ હોય તો તમને દક્ષિણ ભારતીય રાઇતા પણ જરૂર ગમશે, જે ઘટ્ટ દહીંની સાથે વિવિધ શાક કે પછી બીજી વસ્તુઓ મેળવીને બીજા રાઇતા જેવો જ બને છે. કોઇ પણ પચડીના મહત્વનું અંગ હોય છે તેની પારંપારીક વઘાર પધ્ધતિ, જે તેની ખશ્બુમાં વધારો કરી એક સામાન્ય વાનગીને અત્યંત આકર્ષક બનાવે છે. અહીં ર ....
પૌષ્ટિક, સ્વાદીષ્ટ અને ખુશ્બુદાર આ રાઇતામાં વિવિધતા પણ ઘણી છે. કોથમીર અને લીલા મરચાંનો સ્વાદ, કરકરા સીંગદાણા અને નાળિયેર આ બીટ, કાકડી અને ટમેટાનાં રાઇતામાં ખૂબ જામે છે. ઉપરથી જીરા અને હીંગનો વઘાર તેને વધુ મોહક રૂપ આપે છે. બીજા રાઈતા પણ અજમાવો, તે છે ....