This category has been viewed 655 times

 તહેવાર અને મિજબાનીના વ્યંજન > મિજબાની ના વ્યંજન > બર્થડે પાર્ટી > મેન કોર્સ
 Last Updated : Jan 24,2020

4 recipes

Birthday Party Main Dishes - Read in English
मेन कोर्स - हिन्दी में पढ़ें (Birthday Party Main Dishes recipes in Gujarati)


બરીટો બોલ નામ ભલે અટપટું છે, પણ ખરેખર તે બનાવવામાં વધુ સમય લાગતો નથી. આ ઉપરાંત તે ધરાઇને એક જ વાનગીથી પૂર્ણ જમણનો અનુભવ કરાવે એવું છે, તેથી તેની બનાવવાની મહેનતનું પૂરેપૂરું વળતર મળી રહે એમ કહી શકાય. આમ તો તે ભાતમાં રંગીન શાકભાજી, કેચપ અને પ્રમાણસર મસાલા, રિફ્રાઇડ બીન્સ, સાર ક્રીમ અને બીન રાંધેલા સાલ ....
આ ભારતીય પનીરની વાનગીમાં ખાસ મહત્વનો ભાગ છે તેમાં વપરાયેલી બે પ્રકારની કાંદાની પેસ્ટ. પહેલી પેસ્ટમાં રાંધેલા કાંદાની સાથે કાજૂ છે જે પનીર પસંદાને મલાઇદાર બનાવે છે, જ્યારે બીજી પેસ્ટમાં બ્રાઉન કાંદા તેને શાહી, તીવ્ર સ્વાદવાળું અને સુગંધી બનાવે છે. આ વાનગી પાર્ટીમાં પીરસી શકાય એવી છે. તે ઉપરાંત આ પનીર ....
આ એક એવી ખીચડી છે જેમાં ખૂબ બધી સામગ્રીનો ઉપયોગ કરવા છતાં તે બનાવવામાં અતિશય સહેલી છે અને સાથે ખૂબ જ આરોગ્યદાયક તથા સ્વાદિષ્ટ જમણમાં તેની ગણત્રી કરી શકાય એવી છે. આ દાલ ખીચડીમાં તુવરની દાળ અને ચોખા સાથે ફક્ત આખા મસાલાનો જ નહીં, પણ સાથે કાંદા, લસણ અને ટમેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી આ ખીચડીમાં નામ ....
વેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. આ વાનગીમાં ચોખાને મસાલા સાથે રાંધવામાં આવ્યા છે અને તેને કેસરી દહીં સાથે વધુ સ્વાદિષ્ટ બનાવીને ભાતના બે પડની વચ્ચે પનીર અને મિક્સ શાકભાજીની ગ્રેવી પાથરવામાં આવી છે. અંતમાં આ બિરયાની ઉપર ઘી રેડીને ઢાંકીને રાંધવા ....